કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત દાંતીવાડા કોલેજનાં વિદ્યાર્થીઓ છેલ્લા16 દિવસથી હડતાળ ઉપર છે. અને 3 વિદ્યાર્થીઓ 24 કલાકથી ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે. અમારી માંગ છે કે Internship માં મળતું ભથ્થું 4200 થી 18K કરવામાં આવે🙏 @CMOGuj@Bhupendrapbjp@KanuDesai180@RaghavjiPatel#hungerstrike
ડૉ.ધાર્મિક દેસાઈ જેઓ 170 કલાકથી વધુ સમયથી ભૂખ હડતાળ પર છે તેઓ આજે સવારે 11વાગ્યે GMERS જૂનાગઢ ખાતે હોસ્પિટલમાં દાખલ થયા છે. હવે તે APT સારવાર અને તબીબી ટીમના નિરીક્ષણ અને દેખરેખ હેઠળ છે. હાલમાં તે સ્થિર છે. Our warm wishes is always with You Doctor #increase_vet_stipend@CMOGuj
Day 12
We stand in solidarity with our Veterinary doctors who are fighting against the Inequality in the Stipend provided by Gujarat . The gov. come forward and address the legit demands of the students.
Hats off to our Heros🫂
#indefinite_hunger_strike#Increase_Guj_Vet_Stipend
निशब्द 😭
देर रात को 74 hrs से भुख हड़ताल पर बैठे 2 Gujvet Doctors की तबियत खराब हो गई सरकार से गुजारिश है कि बेजुबानों के इन डॉक्टर्स की मांग जल्दीसे जल्दी पुरी करे🙏
Hat's of you Brave Doctors
आपके संघर्ष को सलाम
#Day_12_of_guj_vets_on_strike#Increase_Guj_Vet_Stipend