ડૉક્ટર ધાર્મિક ડેઆઈ ને ભૂખ હડતાલ પર 127 કલાક થઈ ગયા. પણ હજી સુધી સરકાર તરફ થી કોઈ પ્રતિક્રિયા નથી. @CMOGuj ની અસંવેદનશીલ સરકાર હોવી તો જાગો. આજે સ્વતંત્રતા દિવસ છે અને આપડા યુવાનો સન્માનિત વેતન ભથ્થા માટે ભૂખ્યા બૈઠા છે.
ગુજરાતમાં વેટરનરી ઈન્ટર્ન ડોક્ટરોને 1 વર્ષ ઈન્ટર્નશીપ હોય છે જેનું સ્ટાઈફંડ 4200/- છે જે હાલની સ્થિતિ & અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછુ છે જેમકે,હરીયાણા 14000/- વારાણસી 23500/- આપે છે, આ ભથ્થુ 18000/- થાય આ બાબત વિધ્યાર્થીઓને ન્યાય & સંતોષ મળે જે અંગે ઘટતુ કરશો
@CMOGuj@PMOIndia
ગુજરાત માં દાંતીવાળા, આનંદ, નવસારી, જૂનાગઢ ખાતે #વેટરનરી વિભાગ ના વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠેલા છે. તેમની મંગ સરકાર પાસે થી સન્માનીય #ઇન્ટરનશીપ#Stipend ની છે. તેમને મહિને 4200 મળે છે. પંજાબ માં @BhagwantMann સરકાર 15000 મહિને stipend આપે છે. 1/n.
@RaghavjiPatel निशब्द 😭
देर रात को 74 hrs से भुख हड़ताल पर बैठे 2 Gujvet Doctors की तबियत खराब हो गई सरकार से गुजारिश है कि बेजुबानों के इन डॉक्टर्स की मांग जल्दीसे जल्दी पुरी करे🙏
Hat's of you Brave Doctors
आपके संघर्ष को सलाम
#Day_12_of_guj_vets_on_strike#Increase_Guj_Vet_Stipend