11 માં આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી માં જોડાઈ સ્વસ્થ બનીએ નીરોગી બનીએ આવો મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન માં જોડાઈ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત બનાવીએ.
#YogmayGujarat#PMO#CMO#YogBoard#Yogsevaksheeshpal
पूरी बॉडी टोन करनी है? तो सिर्फ ये 1 एक्सरसाइज काफी है!”
जो स्क्रीन पर दिख रही है, वही आपकी पूरी बॉडी को फिट बना सकती है — बिना जिम, बिना मशीन।
हर हफ्ते करें ये, और फर्क खुद महसूस करें!
#FitnessFriday#FullBodyWorkout#HomeExercise#NoExcuses#FitIndiaMovement #GujaratStateYogBoard #YogmayGujarat #YogsevakSheeshpal
યોગમયગુજરાતના પ્રણેતા, યુગપુરુષ અને યોગી એવા આપણા વડાપ્રધાન માન. નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે ભેટ સ્વરૂપ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોજશે ૭૩ સ્થળો ખાતે ૭૩૦૦૦ યોગ સાધકો સાથે ૭૩૦૦૦૦ સુર્યનમસ્કાર કાર્યક્રમ,2day યોગ શિબિર
#YogmayGujaratPmModiji73
आज की भागदौड़ भरी जीवनशैली में युवापीढ़ी में हार्टएटेक की जानलेवा गंभीर बीमारी के शिकार हो रहे हैं,उससे बचने केलिए योग प्राणायाम और ध्यान और मुख्य रूप से भ्रामरी प्राणायाम से यह समस्या से छुटकारा मिलता है ।आओ सब साथ मिलकर स्वस्थ भारत श्रेष्ठ भारत बनाते हे।
જય હો.. જનતા નાં ભરોસા ની પાર્ટી એટલે BJP સરકાર.
ગુજરાત રાજ્ય ની 2022 ની વિધાનસભા ની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી ની પ્રચંડ અને ઐતિહાસિક જીત માટે સહુ વિજેતા BJP ઉમેદવાર ને ખુબ ખુબ અભિનંદન .
भारत देश के यशश्वी आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी जी को जन्म दिवस की ढेर सारी शुभकामनाएं।
ईश्वर उनको निरोगी स्वास्थ दे, दिर्गायुश दे ,और 100 वर्ष तक आप भारत देश का नेतृत्व करे ,और ईश्वर खूब ऊर्जा प्रदान करे ,जिसे पुरे विश्व का नेतृत्व करके भारत को विश्वगुरु बनाए ।
भारत देश के यशश्वी आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी जी को जन्म दिवस की ढेर सारी शुभकामनाएं।
ईश्वर उनको निरोगी स्वास्थ दे, दिर्गायुश दे ,और 100 वर्ष तक आप भारत देश का नेतृत्व करे ,और ईश्वर खूब ऊर्जा प्रदान करे ,जिसे पुरे विश्व का नेतृत्व करके भारत को विश्वगुरु बनाए ।
"યોગમય ગુજરાત અંતર્ગત" આજરોજ અમદાવાદનાં નારાણપુર વિસ્તારના માધવ સ્મૃતિ ગાર્ડનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને Biasagનાં સંયુક્ત ઉપક્રમે TV ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું, ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો એ ઉત્સાહ દાખવ્યો.