રેવન્યુની કામગીરી તલાટી કરે છે
ખેતીવાડી વિભાગની બધ�� યોજનાઓની કામગીરી તલાટી કરે છે
અને
પગાર તો જુઓ
રેવન્યુ તલાટી=1900 to 4400gp
ગ્રામસેવક=2400 to 4200gp
અને
તલાટી=*1900 to 2800*gp
વાહ રે સરકાર કેવો ન્યાય છે આ❓
🌞 Good morning 🌞
@PMOIndia
@CMOGuj
@pkumarias
@brijeshmeja1
‘ફાટક-મુક�� ગુજરાત’ ની નેમ સાથે જામનગર ખાતે બે રેલ્વે ઓવરબ્રીજ અને એક રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે કુલ ₹ 100.98 કરોડની મહાનગરપાલિકાની દરખાસ્તને આજે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ��ગઠન માં -કાયદો નહી વ્યવસ્થા હોય છે
સંગઠન માં -કાનૂન નહી અનુશાસન હોય છે
સંગઠન માં -ભય નહી ભરોસો હોય છે
સંગઠન માં - શોષણ નહી પોષણ હોય છે
સંગઠન માં -આગ્રહ નહી આદર હોય છે
સંગઠન માં -સંપર્ક નહી સંબંધ હોય છે
સંગઠન માં -અર્પણ નહી સમર્પણ હોય છે
#Jay_sangathan💪
@GRTMM1
@Dahodtcmm
અમે તો 2800 માં પણ નોકરી કરતા જ હતા. આ તો તમે અમારાથી જુનિયર અને ઓછા કામગીરી કરનારા કર્મચારીઓને 4400 અને 9 વર્ષે પ્રમોશન આપ્યું એટલે અમને પણ એવું લાગ્યું કે *માગ્યા વગર તો મા પણ પીરસતી નથી* તો લાવો મ��ંગીએ.
તમે જ અન્યાય કર્યો છે હવે તમે જ ન્યાય કરો.@GRTMM1 @CMOGuj @Bhupendrapbjp
સંવેદનશીલ સરકાર ની ગ્રામ્ય કક્ષાએ કાલ ની ગ્રામ સભા માં ગ્રામ્ય કક્ષાએ કેટલા રેવન્યુ તલાટીઓ, ગ્રામ સેવકો રેવન્યુ વિભાગ ના કર્મચારીઓ હાજર રહયા?
18500 કરતાંય વધુ ગ્રામ પંચાયત ની કાલ ની ગ્રામ સભાઓ સચિવ તરીકે રાજ્ય ના 8400 તલાટી કમ મંત્રીઓ એ પૂર્ણ કરી...
હવે તો માંગીએ ને અમારો હક..
ઠેસ તો દરેક રસ્તામાં વાગશે જ નકકી આપડે કરવાનું છે કે હવે પડ���ું નથી.હવે એક જ વિકલ્પ જિલ્લા પંચાયત કચેરી ખાતે ૦૭/૧૦/૨૧ના રોજ ધરણા.અન્યાય સામે ન્યાય ની લડત ફરી અડગ અને અડીખમ છે તલાટી કમ મંત્રી તમામ.#૪૪૦૦ ગ્રેડ પે @tcmchhotaudepur @GRTMM1 @mopr_goi @CRPaatil @Bhupendrapbjp @CMOGuj
સંવેદનશીલ સરકારની ગ્રામ્ય કક્ષાએ આજની ધી બેસ્ટ ગ્રામસભા માં ગ્રામ્ય કક્ષાએ કેટલા રેવન્યુ તલાટી, ગ્રામસેવકો, રેવન્યુ વિભાગ ના કર્મચારીઓ હાજર રહ્યા?
18500 કરતાંય વધુ ગ્રામપંચાયત ની આજની તમામ ગ્રામસભાઓ સચિવ તરીકે રાજ્યના 8400 તલાટી-કમ મંત્રીઓ એ પુર્ણ કરી..સરકાર ની સિધ્ધી ઊજાગર કરી..