🚨 બકરોલ – ભાઈ લાલજી ની ખડકી માં ગંભીર ગંદકીની સમસ્યા
સફાઈ કર્મચારીઓ અઠવાડિયામાં માત્ર ૨–૩ વખત આવે છે અને ડાયપર તથા કચરાથી ભરેલી ટ્રોલી ઘરના આગળ મૂકી જાય છે. પછી કુતરાઓ કચરો ફેલાવી દે છે અને આખો વિસ્તાર અસ્વચ્છ અને દુર્ગંધથી ભરાઈ જાય છે.
આ કારણે લોકો બીમાર પડી રહ્યા છે.
महाशिवरात्रि पर हम सभी के कल्याण की कामना के साथ #सम्पूर्णहिंदीशिवतांडवस्तोत्र मेरे यूट्यूब चैनल #पंचतत्र_वन पर लाइव प्रसारित कर रहा हूँ यदि आप सदमित्र पूरे पाठ का आनंद लेना चाहते हैं तो इस लिंक पर क्लिक करें~ https://t.co/1NqjxMZIZk
हर हर महादेव ❤️🌹🙏
#IndianArmy ने भूकंप प्रभावित #Türkiye के लिए 89 सदस्यीय चिकित्सा दल को भेजा है। टीम में 30 बिस्तरों वाली चिकित्सा सुविधा स्थापित करने के लिए एक्स-रे मशीनों, वेंटिलेटर, ऑक्सीजन जनरेशन प्लांट, कार्डिएक मॉनिटर और संबंधित उपकरणों से पूरी तरह सुसज्जित चिकित्सा विशेषज्ञ शामिल हैं।
*_ગુજરાત_* રાજયના સ્થાપના
દિવસ ની તમામ ગુજરાતી
બંધુઓને હાર્દિક શુભેચ્છાઓ.
જ્યા જ્યા વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત...
*_જય જય ગરવી ગુજરાત_*
*_|| વંદે માતરમ્ ||_*
#gujaratfoundationday
નીતિ નાં દોહા
કહતે હૈં કરતે નહીં, વો ભી બડે લવાર |
કાલે મુખડે હોંયેગે, સાહિબ કે દરબાર ||
જેઓ કહે છે, પણ જે કહ્યું એ કરતા નથી એવા લોકો,
મૃત્યુ પછી પ્રભુનાં દરબારમાં જશે તો પોતાનું કાળું મોં તેમને કેવી રીતે બતાવશે?
#હર_હર_મહાદેવ
નીતિ નાં દૌહા
કારજ ધીરે હોત હૈ, કાહે હોત અધીર |
સમય પાય તરુવર ફર્લ, કેતિક સીંચો નીર ||
કાર્ય ધીરે ધીરે જ થાય છે, અધીર થવાની આવશ્યકતા નથી. ગમે તેટલું પાણી પીવડાવીએ તો ય વૃક્ષ પર ફળ તો તેનો સમય આવે ત્યારે જ લાગશે.
#હર_હર_મહાદેવ