SHOCKING‼️
Police और BJP के गुंडे एक साथ - AAP Surat (East) के उम्मीदवार Kanchan Jariwala को R.O. कार्यालय में घसीट कर ले गए और उन्हें अपना नामांकन वापस लेने के लिए मज़बूर किया।
आज 'स्वतंत्र और निष्पक्ष चुनाव' शब्द एक मज़ाक बन गया है!
#BJPKidnapsAAPCandidate
ગુજરાતની જનતા અને ઈશ્વર આમ આદમી પાર્ટી સાથે છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન નક્કી જ છે.
વર્ષોથી સત્તાની મલાઈ ખાઈ ખાઈને કંસ જેવા ક્રૂર, જુલમી અને તાનાશાહ બની ચુકેલા ભ્રષ્ટ ભાજપીઓનો અંત હવે નક્કી જ છે.
જય શ્રી કૃષ્ણ..