@HansaRamani1 ૨ કલાક ના પ્રોગ્રામ માટે ૨૪ કલાક બસની મુસાફરી કરી અને આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો તથા રૂટ ના તમામ લોકોને હેમખેમ કોઈપણ જાતના પ્રશ્ન થવા દીધા વિના તેમના ઘરે પોહચાડ્યા.
આવું કામ એક તલાટી મંત્રી જ કરી શકે... (2/2)
#ગર્વ_છે_હુ_તલાટીકમમંત્રી_છુ🙏��🙏
@HansaRamani1 ગુજરાત પંચાયત મહાસંમેલન @GMDC ગ્રાઉન્ડ અમદાવાદ
લાખો લોકોની મેદની વચ્ચે થી પોતાની રૂટ ની બસ ના અલગ અલગ ગામના ૫૦ માણસોને ભેગા કરી બહાર નીકળવું ભુલભુલામણી કરતા વિશેષ હતું તેમજ ફૉન નેટવર્ક જામ થઈ ગયા હતા.કેટલાક ના ફોન બેટરી ઉતરી જતા સ્વિચ ઓફ થઈ ગયેલા. (1/2)
સારી દેખાતી ઇમારત નો પાયો ક્યારેય દેખાતો નથી.ઓફલાઇન મહેસુલી રેકર્ડ નુ ૨૦૦૪ મા કોમ્પ્યુટરાઈઝેશન અને પ્રમોલગેશન તલાટી કમ મંત્રીશ્રીઓ એ જ કર્યુ છે જે સૌ જાણે જ છે.છતા તલાટી કમ મંત્રીશ્રીઓ ની ૧૯૫૦-૨૦૧૦ સુધીની સેવા ઇમારતના પાયાની જેમ દબાવી દેવામાં આવી છે@GRTMM1@Bhupendrapbjp@CMOGuj
તલાટી કમ મંત્રી રેવન્યુના ગામ નમૂના નં. 1 થી 18 ફક્ત 1900 ગ્રેડ પે માં નિભાવી આપતા હતા. અને હવે સરકાર ફક્ત ���ામ નમૂના નં. 6,7 અને 8-અ નિભાવવાના 4400 ગ્રેડ પેઆપે છે. @GRTMM1
ખેતીની જમીન માટે ગામ નમૂના નં. 6 હક્કપત્રક માં નાયબ મામલતદાર નોંધ પાડી નિભાવે એવી જ રીતે ગામ નમૂના નં. 2 માં અને પંચાયત નમૂના નં. 8 આકરણીમાં તલાટી કમ મંત્રી નોંધ પાડી નિભાવે બંનેના પગારમાં કેટલો તફાવત ! તલાટી કમ મંત્રીની બીજી કામગીરી તો જુદી. @GRTMM1@Bhupendrapbjp @brijeshmeja1
કોરોના ની પહેલી લહેરના સમયે તમામ સરકારી કચેરીઓ બંધ હતી અથવા તો 50% કર્મચારીઓથી ચાલતી હતી ત્યારે એકમાત્ર ત.ક.મંત્રીઓ જ ગામડાઓ સાચવીને ખડેપગે ઉભા હતા
એમની વાજબી માંગણીઓ પ્રત્યે સહાનુભ��તિ રાખવા વિનંતી
#4400GradePayTCM
@Bhupendrapbjp
@brijeshmeja1
@GRTMM1
કોરોનાની પહેલી લહેરના સમયે તમામ સરકારી કચેરીઓ બંધ હતી
50% કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હતા ત્યારે એકમાત્ર ત.ક.મંત્રીઓજ ગામડાઓ સાચવીને ખડેપગે ઉભા હતા
એમની વાજબી માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા વિનંતી 🙏
#Justice_for_Talati_mantri@PMOIndia@CMOGuj@Bhupendrapbjp
@brijeshmeja1