જીવન સહજ અને સ્વંયભૂ પરિવર્તનોનો સિલસિલો છે .એને રોકો નહિ -નહિ તો પીડા ઉભી થશે. વાસ્તવિકતા સ્વીકારો.જીવન જેવી રીતે વહેતુ હોય તે રીતે વહેવા દો.
~ લાઓ ત્ઝુ ( ચાઈનીઝ ચિંતક )
@HariyaniDarshak @PMOIndia@CMOGuj@trajendrabjp @brijeshmeja1 @CollectorRjt@RajkotDdo@SDMRajGondal લોકશાહી માં દરેક વ્યક્તિ ને પોતાની માંગણી ઓ સરકાર સામે લોકશાહી ઢબે વ્યક્ત કરવાનો અધિકાર છે જે આપ જાણતા હશો ,સરકાર શ્રી જે નિર્ણય કરશે એ પરંતુ આપ શ્રી આ પ્રકાર ના લખાણ દ્વારા બન્ને કેડરો વચ્ચે ખોટો તણાવ ઉભો થાય તેવું કામ કરી રહ્યા છો એવું નથી લાગતું ?
@HariyaniDarshak @PMOIndia@CMOGuj@trajendrabjp @brijeshmeja1 @CollectorRjt@RajkotDdo@SDMRajGondal ભાઈ શ્રી તમારી ખેડૂતો પ્રત્યે ની લાગણી જોઈ ને મને એક ખેડૂત પુત્ર તરીકે બહુ આનંદ થયો પરંતુ તમો સરકાર ને સલાહ આપવા કરતા મૂળ કામગીરી સ્વીકારી લો તો સાચા પ્રજા ના હિતેચ્છુ કેહવાવ ! Tdo શ્રી એ શું કરવું કે નહીં એ સલાહ કે મંતવ્ય એ તમારા સ્તર કરતા થોડું વધી નથી જતું ?
@_Shyam_patel જી પરંતુ પૈસા વગર કશું જ નથી ,તમે ગમે તેટલા જ્ઞાની /સમજદાર હો પરંતુ પૈસા નથી તો તમે સમાજ માટે કશું જ નથી ,ઘણીવાર તો પરિવાર માટે પણ કશું નથી.
@DimpalKD@_Shyam_patel પરંતુ અમીર લોકો ને ગમે તે રીતે હોસ્પિટલમાં પૈસા ના જોરે દાખલ થતાં જોયા છે અને ગરીબ ને વાહન માં જ મરતા જોયા છે કારણ કે ડિપોઝીટ ના લાખ-દોઢ લાખ ક્યાંથી લાવવા ?
અન્યાય કરનાર લોકો કે સમાજ પ્રત્યે જવાબદાર લોકો જ્યારે નિષફળ નીવડે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે લોકો બધુ યાદ રાખશે ,મન ને મનાવવા ,સાંત્વના આપવા માટે ઠીક છે બાકી લોકો ની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે , પોતાને તબાહ કરનાર ને પણ પ્રેમ કરી શકે એ માણસ.
અહીં બધા રોજ જીવવા માટે ઝઝૂમે છે ત્યારે ગામડાઓમાં લગ્નમાં 500-500 લોકોનો જમણવાર રાખે છે, સમજાવીએ તો કોઈ સમજવા તૈયાર નથી, મરણ પછી બારમા તેરમાના સમયમાં પણ લોકો ભેગા થાય છે, હવે તો સમજો.. બાકી સમજવા જેવું કંઈ રહેશે નહીં. 🙏