સાયબર ક્રાઇમ અંગેની કોઈપણ ફરિયાદ કરવા માટે ૧૯૩૦ ડાયલ કરો.
તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય કે પૈસાનું ફ્રોડ થાય તો તરત જ ૧૯૩૦ ઉપર ફોન કરીને ફરિયાદ લખાવવી.
પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
આપણે ત્યાં દારૂ નથી મળતો પણ પ્રમુખ દારૂ પીવાના કારણે સસ્પેન્ડ થાય છે
દારૂ નથી મળતો પણ લઠ્ઠો પીવાથી લોકો ટપોટપ મરે છે
કલ્પનાની દુનિયામાં રાચી લીધું હોય તો વાસ્તવિકતા જુઓ... આ રાજ્ય નશામાં બરબાદ થઈ રહ્યું છે, ગાંધી વિદેશી પ્રમુખોને બતાવવાના તમાશામાં સીમિત થઈ રહ્યા છે.
12/01/22 ના રોજ મને સસ્પેન્ડ કરવામાં આવી હતી આજે એ વાત ને 6 મહિના પૂરા થાય છે જે વાતને લઈને સસ્પેન્ડ કરવામાં આવી હતી એ વાત હજુ ત્યાંની ત્યાં જ છે. માનું છું કે સરકાર ટુંક સમયમાં જ પોલીસ ગ્રેડપે નું નિરાકરણ લાવશે, પણ આ ટૂંક સમય ખુબ લાંબો નથી લાગતો.@sanghaviharsh@Bhupendrapbjp
इस वक्त प्रधान मंत्री जी पूरी ताक़त के साथ आम आदमी पार्टी के पीछे पड़े हैं - ख़ासकर दिल्ली और पंजाब सरकारों के। झूठ पे झूठ, झूठ पे झूठ।
आपके पास सारी एजेन्सीज़ की ताक़त है,
पर भगवान हमारे साथ है।
સૌરાષ્ટ્ર પાણીમાં છે એ ભુલાઇ ગયું !
બેરોજગારો નોકરી માંગે છે એ ભુલાઇ ગયું !
ભરતી પ્રક્રિયા આગળ વધતી નથી એ ભુલાઇ ગયું !
સંભવિત ત્રીજી લહેરનો ખતરો છે એ ભુલાઇ ગયું !
ખેડુતો પાક બચાવવા ટળવળે છે એ ભુલાઇ ગયું !
ગુજરાત મોડેલ હતું શું એ ભુલાઇ ગયું !
Politics at its worst !!!