આજ રોજ AAM-Davli ખાતે આવેલ અંતરિયાળ વિસ્તાર મા ચાંદીપુરા સહિત વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે છાત્રેશ્વરી, વાટડા વિસ્તારોમાં ડસ્ટિંગ કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી.
સાથે સ્થાનિક લોકોને જાગૃત કરી સંક્રમણ રોકવા જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@IecArvalli#dusting
આજ રોજ બાલિકા પંચાયતની અંતર્ગત દાવલી હાઈસ્કૂલ ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં તમામ નુ hb, વજન, ઉંચાઈ કરવામાં આવી અને
SHWP અંતર્ગત શાળામાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય અને સ્વચ્છતા અંગે શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
@IecArvalli@sbcc_team12161@jhparmar74
આજ રોજ AAM, દાવલી વિસ્તારમાં ANC ,& VHR ANC ની ઘર મુલાકાત લેવામાં આવી. તેમજ એન્ટી લાર્વા કામગીરી હાથ ધરીને મચ્છરજન્ય રોગોના નિવારણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી અને લાભાર્થીઓને આરોગ્ય શિક્ષણ તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @sbcc_team12161@IecArvalli
આજ રોજ AAM, દાવલી વિસ્તારમાં ANC , PNC & ટીબી (TB) દર્દીઓની ઘર મુલાકાત લેવામાં આવી. તેમજ એન્ટી લાર્વા કામગીરી હાથ ધરીને મચ્છરજન્ય રોગોના નિવારણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી અને લાભાર્થીઓને આરોગ્ય શિક્ષણ તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @sbcc_team12161@IecArvalli
આજ રોજ માલપુર શાળા ખાતે SHWP અંતર્ગત શાળા ના બાળકો ને હેલ્થ એડયુકેશન આપવામાં આવિયો અને હાલ ચાલતા વરસાદ મા મચ્છર જણીયે રોગ લેવા પગલાં વિશે માહિતી આપવામાં આવી
@jhparmar74@sbcc_team12161@IecArvalli
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર દાવલી અને વાંટડા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું અને એનસીડી સ્ક્રીનીંગ કરવામાં ટી. બી અને HPV રસીકરણ વિશે હેલ્થ એજ્યુકેશન આપવામાં આવ્યું
@jhparmar74@arvalli_dto@IecArvalli@sbcc_team12161
On National Vaccination Day, we celebrate India’s Universal Immunization Programme, protecting millions every year.
Vaccines safeguard 2.57 crore infants and 2.9 crore pregnant women annually, building a healthier and stronger India.
#NationalVaccinationDay#HealthForAll
Tune in as Dr. Yashdeep Gupta, Additional Professor at AIIMS New Delhi, shares why individuals above the age of 30 should make regular health check-ups a routine part of their lives. His insights highlight how timely screening can prevent complications