માન.ઋષિકેશ પટેલ મંત્રીશ્રી ,ઉર્જા અને પેટ્રોલિયમ,પંચાયત,ગુજરાત રાજ્ય ના હસ્તે જિલ્લાના વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામે પ્રા.આ.કે./આયુષ્યમાન આરોગ્ય મંદિર નું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો.
SRM team દ્વારા તા.06.10.25 થી તા.09.10.25 સુધી મહેસાણા જિલ્લાના રેન્ડમલી તાલુકા ના PHC, AAM સેન્ટરો ની મુલાકાત લીધી હતી જેની DE BRIEFING MEETING માન.કલેકટરશ્રી તથા માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી અધ્યક્ષતામાં મીટિંગ યોજવામાં આવી.
ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી "નાગરિક પ્રથમ અભિગમ" સાથે લોકભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે આયોજીત ‘વિકાસ સપ્તાહ ૨૦૨૫’ અંતર્ગત મહેસાણા જીલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે સર્વાંગી વિકાસ અર્થે #ConnectWithCollector અંતર્ગત ચર્ચા કરવામાં આવેલ.
#Mehsana
#VikasSaptah2025
@CMOGuj@revenuegujarat@infomahesanagog
SWASTHYA SAMVAD
BY DEPARTMENT OF HEALTH AND FAMILY WELFARE-GUJARAT
તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળક.. Mother and child Health Special Podcast
સ્વાસ્થ્ય સંવાદમાં ડૉ.નયન જાની (અધિક નિયામક–પરિવાર કલ્યાણ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ–ગુજરાત) દ્વારા આરોગ્યલક્ષી જાણકારી.
#SwasthyaSamvad
SWASTHYA SAMVAD
BY DEPARTMENT OF HEALTH AND FAMILY WELFARE-GUJARAT
તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળક.. Mother and child Health Special Podcast
સ્વાસ્થ્ય સંવાદમાં ડૉ.નયન જાની (અધિક નિયામક–પરિવાર કલ્યાણ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ–ગુજરાત) દ્વારા આરોગ્યલક્ષી જાણકારી.
#SwasthyaSamvad
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી થઈ છે. હેલ્થ સેક્ટરમાં કાર્યરત તબીબો તથા તમામ હેલ્થવર્કર્સને આરોગ્ય કૅમ્પને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
#SwasthNariSashaktParivar
મહેસાણા જિલ્લા માટે ગૌરવની ક્ષણ-
ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત માનનીય મંત્રીશ્રી રમત-ગમત અને યુવક સેવા @sanghaviharsh જી ના હસ્તે મહેસાણા જિલ્લાને ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
@CMOGuj@revenuegujarat@infomahesanagog