આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર દુધઈ ખાતે ટીબી કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના સરપંચ, ગામના લોકો તથા આરોગ્ય કર્મચારી હાજર રહ્યા. તેમજ ટીબી કઈ રીતે ફેલાય છે તેના લક્ષણો અને તેની સારવાર વિશે માહિતી આપવામાં આવી.
આજરોજ રાષ્ટ્રગીત વંદે માતરમ ના 150 વર્ષ પૂર્ણ થયા ની ઉજવણી અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર દુધઈ ખાતે શપથ લેવામાં આવ્યા તેમજ કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું.
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર દુધઈ ની લાઈફ લાઈન શાળામાં પૂર્ણા યોજના હેઠળ ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓનું પોષણ માસ અંતર્ગત Height, weight, BMI અને HB ચેકઅપ કરવામાં આવ્યું તેમજ પોષણ વિશે અને આયર્નની ગોળી વિશે માહિતી આપવામાં આવી.
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર દુધઈ ના સેજાના ગામ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ANC, PNC અને ગામના લોકોએ ભાગ લીધો જેમાં બીપી, ડાયાબિટીસ, વજન, ઊંચાઈ વગેરે જેવી તપાસ કરવામાં આવી અને PMJAY card ની કામગીરી કરવામાં આવી.
આજે આયુષ્યમાન આરોગ્ય મંદિર દુધઈના આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોનું રસીકરણ અને સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ થઈ. સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક!
@Dsbcc_jamnagar@MoHFW_GUJARAT@phcpithad
આયુષ્માન આરોગ્ય મંદિર દુધઈ ના સેજાના ગામ માવનુગામ ખાતે આજે પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના લોકો ના આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા. જેનો ઉદ્દેશ વૃદ્ધોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે.
@Dsbcc_jamnagar@phcpithad#ayushmanarogyamandir#Pmjay
આયુષ્માન આરોગ્ય મંદિર દુધઈ ખાતે આજે પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન કાર્ડ કાઢવાનું અભિયાન હાથ ધરાયું. જેમાં CHO અને MPHW દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા. #ayushmanarogyamandir@Dsbcc_jamnagar@phcpithad