આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર જામસર ખાતે ટીબી કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના સરપંચ, ગામના લોકો તથા આરોગ્ય કર્મચારી હાજર રહ્યા. તેમજ ટીબી કઈ રીતે ફેલાય છે તેના લક્ષણો અને તેની સારવાર વિશે માહિતી આપવામાં આવી.
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર બોડકા ખાતે ટીબી કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના તલાટીશ્રી, ગામના લોકો તથા આરોગ્ય કર્મચારી હાજર રહ્યા. તેમજ ટીબી કઈ રીતે ફેલાય છે તેના લક્ષણો અને તેની સારવાર વિશે માહિતી આપવામાં આવી.
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર દુધઈ ખાતે ટીબી કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના સરપંચ, ગામના લોકો તથા આરોગ્ય કર્મચારી હાજર રહ્યા. તેમજ ટીબી કઈ રીતે ફેલાય છે તેના લક્ષણો અને તેની સારવાર વિશે માહિતી આપવામાં આવી.
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહ બેઠક યોજી તેમના તથા તેમના BLAs ના પ્રશ્નો અન્વયે જરૂરી માર્ગદર્શન આપી તેમના વિસ્તારોમાં ગણતરી ફોર્મ ભરવા અંગે લોકોને કેવી રીતે મદદરૂપ બનવું તે અંગે સમજુત કર્યા.
@ECISVEEP@CEOGujarat@infojamnagargog
આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત સરકારે ખોલ્યો સમૃદ્ધિનો માર્ગ...
આદિજાતિ સમુદાયનો પાકાં રસ્તા, સિંચાઈ અને વીજળી જેવી માળખાગત સુવિધાઓ સાથે થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ...
#JanJatiyaGauravVarsh
જામનગરના જોડિયા તાલુકાના પીએચસી પીઠડ ના નેજા હેઠળ ના બોડકા ગામની દીકરીના હૃદય રોગની બીમારીનું આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન પ્રા.હોસ્પી માં સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) જોડીયાની ટીમની મદદ મેળવીને કરાવવામાં આવેલ જેથી કરીને દીકરીને મળ્યું નવજીવન..
ધ્રોલ તાલુકાના પ્રવાસ દરમ્યાન રસ્તામાં સ્કુલે જતાં બાળકો મળતાં બાળકો સાથે ખાસ વાતચીત કરી શાળામાં કરાવવામાં આવતા અભ્યાસકાર્ય, અભ્યાસેતર પ્રવૃત્તિઓ તથા પી.એમ. પોષણ યોજનામાં અપાતું ભોજન વગેરે વિષે ઉંડાણપૂર્વક પુછપરછ કરી માહિતી મેળવી
@CMOGuj@Rivaba4BJP@JayantiRavi@infojamnagargog