આજરોજ આયુષમાન આરોગ્ય મંદિર જામસરના CHO અને MPHW દ્વારા વર્લ્ડ યોગા દિવસની ઉજવણી કરવામા આવી જેમા લોકોને યોગા, પ્રાણાયામ કરાવ્યા અને યોગા કરવાથી થતા ફાયદાઓ વિષે આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ..@prafulpbjp@phcpithad@Bhupendrapbjp
આજરોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર જામસર ખાતે ટીબી કાઉન્સિલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના સરપંચ, ગામના લોકો તથા આરોગ્ય કર્મચારી હાજર રહ્યા. તેમજ ટીબી કઈ રીતે ફેલાય છે તેના લક્ષણો અને તેની સારવાર વિશે માહિતી આપવામાં આવી.
જોડિયા તાલુકાની RBSK-આરો���્ય ટીમ તેમજ CHO અને FHW દ્વારા જામસર ખાતે બાળકોના વજન,ઉચાઇ તેમજ નવજાત શિશુ ની હોમ વિઝિટ તેમજ Bilateral Clubfoot બાળકની વિઝિટ કરીને બાળકને સારવાર અર્થે GGHમા રેફર કરેલ અને માતાને માર્ગદર્શન આપવામાં આવ્યું #HealthEducation #healthscreening @phcpithad
જોડિયા તાલુકાની RBSK-આરોગ્ય ટીમ તેમજ FHWદ્વારા તારાણા ગામમાં બાળકોના વજન,ઉચાઇ તેમજ નવજાત શિશુ ની હોમ વિઝિટ તેમજ કરીને તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું #HealthEducation#healthscreening#સ્ક્રેઇનિંગ
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર જામસરના આરોગ્ય સ્ટાફ દ્વારા વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામા આવી જેમા લોકોને કુટુંબ નિયોજનની કાયમી અને બિન કાયમી પદ્ધતિ ઓ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી...
@Dsbcc_jamnagar@phcpithad@irushikeshpatel@nhm@CdhoJamnagar
આયુષ્માન આરોગ્ય મંદિર જામસરના સેજાના ગામ તારાણા ખાતે આજે પ્રધાનમંત્રી વય વંદના યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના લોકો ના આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા. જેનો ઉદ્દેશ વૃદ્ધોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે.
@Dsbcc_jamnagar@phcpithad@PMJAY