🚨 @CMofKarnataka@utkhader@Comm_dhfwka@dineshgrao
Community Health Officers (CHOs) under NHM urgently request government action to secure job protection and fair working conditions.
Key Demands:
🔹 Cadre protection & job security
🔹 Transparent inter-district transfer policy
🔹 Career progression & promotion pathways for https://t.co/148BYj6Di9. Nursing graduates
🔹 Protection of current pay, benefits & fair redeployment processes
CHOs are the backbone of Karnataka’s primary healthcare. We urge immediate intervention to resolve these critical issues.
#KarnatakaHealth #CHO #NHM #Health #KarnatakaGovt
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર કેશીયા ના સ્ટાફ દ્વારા વેક્સિન મેગા ડ્રાઈવ ની કામગીરી કરવામાં આવી જેમા રસીકરણ મા 5 વર્ષ સુધી ના બાળકોના બાકી રહી ગયેલ તમામ ડોઝ અને તમામ બાકી રહી ગયેલ સગર્ભા માતાઓને ટીડી વેક્સિન આપવામા આવી @prafulpbjp@MoHFW_GUJARAT@MoHFW_INDIA

આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર કેશીયા ના સ્ટાફ દ્વારા વાડી વિસ્તાર મા જઈને #worldmosquitoday ની ઉજવણી કરી અને લોકો ને મચ્છરજન્ય રોગો વિષે માહિતી આપી અને HIGH RISK ANC અને PNC ની VISIT કરી ને રેગ્યુલર ચેકઅપ કરવા માટે સમજાવ્યા @prafulpbjp@MoHFW_INDIA@MoHFW_GUJARAT@CdhoJamnagar

"Yoga is the journey of the self, through the self, to the self."
YOGA FOR SELF • YOGA FOR SOCIETY • YOGA FOR NATION
On the occasion of International Yoga Day, All India Association of Community Health Officers extends warm wishes to all Community Health Officers, healthcare professionals, and citizens of India.
Healthy CHOs, Healthy Communities, Healthy India
Promoting Physical Health Promoting Mental Well-being Strengthening Communities Building a Healthier Nation
Let us embrace yoga in our daily lives and work together for a healthier, happier, and stronger India.
– All India Association of Community Health Officers (AIACHO)
@rashtrapatibhvn@PMOIndia@JPNadda@MoHFW_INDIA@mpprataprao@moayush
આજરોજ આયુષમાન આરોગ્ય મંદિર કેશિયા ના CHO અને MPHW દ્વારા વર્લ્ડ યોગા દિવસની ઉજવણી કરવામા આવી જેમા લોકોને યોગા, પ્રાણાયામ કરાવ્યા અને યોગા કરવાથી થતા ફાયદાઓ વિષે આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યુ @prafulpbjp@CMOGuj@Bhupendrapbjp#permanentCHOs

આજરોજ કેશીયા સમાજ ખાતે જન આરોગ્ય શિબિર નુ આયોજન કરવામાં આવ્યુ જેમા 62 લોકો નુ NCD સ્ક્રીનીંગ , ફોલો અપ ,ABHA ની કામગીરી કરવામાં આવી 29 આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા ,5 PMMVY CARD,2 નમો શ્રી ના ફોર્મ ભરવામાં આવ્યા @prafulpbjp@MoHFW_GUJARAT@CollectorJamngr@ddojamnagar2

માન. રાજ્યપાલશ્રી @ADevvrat ના અધ્યક્ષ સ્થાને જામનગરના ભાદરા ગામમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો જેમાં તેમણે કૃષિ સખી, કિસાન મિત્રો, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરણા આપી તથા પ્રાકૃતિક ખેતપેદાશોના સ્ટોલ્સની મુલાકાત લીધી
@CMOGuj@JayantiRavi@InfoGujarat@infojamnagargog
આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ જેમા ગામના લોકો ના અને કેશીયા શાળા ના બાળકો નુ હિમોગ્લોબિન ચેક કરી સારવાર આપવામા આવી અને આરોગ્ય શિક્ષણ વિષે સમજૂતી આપી @Dsbcc_jamnagar@MoHFW_GUJARAT@CollectorJamngr