#Remove_Fix_Pay_Gujarat. માન.સુપ્રીમ કોર્ટના જવાબ મુજબ ફિક્સ પગારના કર્મચારીઓ કોઈ વધારાના પર કામ નથી કરતા સરકારે મંજૂર કરેલી જગ્યા પરજ નોકરી કરે છે તોપછી આ કર્મચારીઓને શામાટે અન્ય ભથ્થા કે મોંઘવારી ભથ્થા થી વંચિત રાખી શોષણ કરવામાં આવે છે
આજ કર્મચારીઓ સરકારનાં ડઝન એક કામ પોતાના રેગ્યુલર કામ સિવાયના કરતા આવે છે અને ૬.૫ વર્ષ બાદ ૩૦% નો વધારો આપ્યો છે મોંઘવારી મુજબ ફિક્સ પગાર ની શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ તે જ માંગ તમામ સરકારી કર્મચારીઓની છે અને તે યથાવત રહેશે જ્યાં સુધી ફિક્સ પગારની નીતિ નાબૂદ ન થાય.
#Remove_Fix_Pay
મોંઘવારી દર વર્ષે વધી રહી છે જીવન જરૂરિયાત વસ્તુઓ પણ મોંઘી થતી જાય છે જ્યારે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં સરકારી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ ને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખી શોષણ કરવામાં આવે છે આ શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@KanuDesai180
ફિક્સ પગાર ભવિષ્યમાં દૂર થશે કે નહીં અને પગાર વધારાની વાત હતી તે ક્યારે મળશે તેની માહિતી આપ શ્રી @deepakrajani123 માનનીય સંવેદનશીલ સરકાર પાસે થી અથવા તેમના પ્રતિનિધિ પાસેથી જાણીને જણાવશો તેવી લાખો કર્મચારીઓ ની માંગ છે.
#Remove_Fix_Pay_Gujarat
ગુજરાતના વિકાસમાં સતત અને અવિરત વધારો થઈ રહ્યો છે 📈 પરંતુ ફિક્સપગાર માં સેવા આપી રહ્યા અને ગુજરાતના વિકાસમાં અમૂલ્ય ફાળો આપનાર સરકારી કર્મચારીઓના પગારમાં કોઈ જ વિકાસ થતો જોવા નથી મળી રહ્યો.તથ્યનાં કેસમાં સંપૂર્ણ સત્ય બહાર આવે પછી અમારી ફાઈલ હાથમાં લેવા સરકાર શ્રી ને નમ્ર વિનંતી
આશા રાખીએ આપે જે રીતે અવલોકન કરીને અમારી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે તે રીતે સરકાર શ્રી પણ આ વિશે વિચારી ઝડપથી ફિક્સ પગારમાં રહેલા કર્મચારીઓ નો પગાર ૪૫% વધારી ફિક્સ પગાર ની શોષિત નીતિ વિકસિત રાજ્ય ગુજરાતમાંથી જલ્દી દુર કરશે.
#Remove_Fix_Pay_Gujarat
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
ડીસા થી અમદાવાદ ની લક્સરી બસ બુક કરી અને આવી ત્યારે એક્ષપ્રેસ બસ આવી અને એ ક્યારે આવી નીકળી ગઈ કોઈ સંપર્ક પણ ના કર્યો અને હવે રિફંડ માટે 6 થી 7 કોલ કરેલ પરંતુ કેસેટ બોલી કોઈ ઉપાડતું નથી અને રિફન્ડ માટે @OfficialGsrtc ની વેબસાઇટ માંથી કરવાનો પ્રયાસ કર્યો તો બી ના થયું
આ રીતે કેટલા પાસે થી પૈસા પડાવ્યા હશે?
PNR No: G169782106
🔴ગુજરાતમાં વર્ષોથી ચાલી આવતી ફિક્સ-પે નીતિ સામે અવાજ બુલંદ કરવો જરૂરી છે..
🔴આવી કાળઝાળ મોંઘવારીમાં 19750 ₹માં કર્મચારીને ઘર ચલાવવું
દોહ્યલું સાબિત થઈ રહ્યું છે
🔴આ ફિક્સ-પે નીતિના મામલે ૨૦૨૨ ચુંટણી સમયે પણ મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવા માં આવી હતી
#Fixpay
A girl found in burqa rescued after 4 years in Manchar, Maharashtra
She was 16 years old when Javed Sheikh trapped her in relationship & abducted her in 2019. Later, converted her & married her
She was sexually assaulted, beaten & burned with cigarettes
Victim is in depression
@Dwivedi_D સાહેબશ્રી, બિનસચિવાલય જુ.ક્લાર્કની આપણા પાણી પુરવઠા વિભાગમાં ભરતી પ્રક્રિયામાં સ્થળ પસંદગી બાબતે અને 6 તારીખના CM પ્રોગ્રામ બાબતે સ્પષ્ટતા કરી આપવા વિનંતી, ઓફિસમાંથી ચોકસાઈ વાળા જવાબો મળી રહ્યા નથી અને ઉમેદવારો ચિંતિત છે કે તાત્કાલિક બોલાવશે તો કેવી રીતે 500- 600 KM
ગતિશીલ ગુજરાત કેમ અચકાય છે ?
ભારતીય સંવિધાન કલ્યાણકારી રાજ્યની કલ્પના કરે છે
કલ્યાણકારી રાજ્ય માં કોઈપણ પ્રકાર નું શોષણ અસ્થાને છે
તો #ફિક્સ_પે પ્રથા કેમ ?
#RemoveFixpay
સમાન કામ સમાન વેતનની સંકલ્પના સંવિધાનનાં મૂળભૂત અધિકાર/રાજ્યનીતી ના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાયેલ છે.
ફીકસ નોકરીના સમયમાં 5 ગણી મોંઘવારી વધી છે.
કર્મચારી મંડળની માંગ ને #સમર્થન છે. લડાઈ જે પણ મોરચે લડવાની થશે એમાં અમારો સાથ સહકાર રહશે.
👉જૂની પેંશન યોજના ને બહાલી આપવી
👉ફિક્સ પગારની પ્રથા દૂર કરો
👉દરેક વિભાગના મહેકમ રિવાઇઝ કરવામાં આવે.
કહેવાતા #ગુજરાત_મોડલ માં #OPS આપવામાં