🙏🏻જય અર્���ુદા મા 🙏🏻
અર્બુદા સેના ના સભ્યો ના સાથ સહકાર ના લિધે આજે આપડે ટ્વિટર મા 50000 ટ્વીટ કરી છે તે પરથી આપણ સૌ ને અર્બુદા સેના ના સભ્યો નો સાહેબ શ્રી વિપુલભાઈ ચૌધરી પ્રત્યેનો પ્રેમ આ ટ્રેન્ડ પર થી જોવા મળ્યો છે. બસ આવોજ સાથ અને સહકાર આપતા રહેજો.
#VipulChaudhary
બનાસકાંઠા જીલ્લા ના દરેક કોમના વડીલો , યુવાનો , માતાઓ અને બહેનો જે પણ લોકોએ આજદિન જે પણ સાથ સહકાર જાહેરમાં આવીને કે જાહેરમાં આવ્યા વગર આપ્યો છે એ દરેક લોકોનો અર્બુદા સેના બનાસકાંઠા જીલ્લા અર્બુદા સેના ટીમ ખુબ ખુબ આભાર માને છે..
WE SUPPORT ARBUDASENA
*સ્વ માનસિંહ��ાઇ પુથ્વીરાજ ચૌધરી જેમના જન્મજયંતિ નિમિત્તે બહુ મોટી સંખ્યા માં ચૌધરી સમાજ ભેગો થયો અને માનસિંહદાદા ની જન્મજયંતિ ને એક ઐતિહાસિક દિવસ બનાવા નું કામ કર્યું.*
Jay Arbuda 🙏 #VipulChaudhary
*સ્વ માનસિંહભાઇ પુથ્વીરાજ ચૌધરી જેમના જન્મજયંતિ નિમિત્તે ��હુ મોટી સંખ્યા માં ચૌધરી સમાજ ભેગો થયો અને માનસિંહદાદા ની જન્મજયંતિ ને એક ઐતિહાસિક દિવસ બનાવા નું કામ કર્યું.*
Jay Arbuda 🙏 #VipulChaudhary
ચૂંટણીને લઇ અર્બુદા સેનાએ લીધો મહત્વનો નિર્ણય, અર્બુદા સેના હવે ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન નહીં કરે તેમજ અર્બુદા સેનાનો કોઈ પણ સભ્ય ચૂંટણી પણ નહીં લડે, માત્ર સામાજિક મુદ્દાઓને લઇને જ કામગીરી કરશે
अधर्म पर धर्म, अन्याय पर न्याय, असत्य पर सत्य और बुर���ई पर अच्छाई की जीत के प्रतीक विजयादशमी के पावन पर्व की आप सभी को बहुत बहुत बधाई और हार्दिक शुभकामनाएँ।
जय श्री राम🙏