પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ મુદ્દે ચૌધરી સમાજ અને અર્બુદા સેના આકરા પાણીએ, ઠેર ઠેર રેલીઓ કાઢી, આવેદનપત્ર આપી મુક્ત કરવા કરી માંગ.
#Arbudasena#Chaudhary#VipulChaudhary
ભાજપ નો ક્યો નેતા દૂધ થી ધોયેલો છે ???શું સમાજ ને એક કરવો એના માટે સારુ કરવું કંઈ ગુનોં છે અરે તેવડ હોય ને તો એ બળાત્કારીઓ ને પક્ડો લૂખા ઓ ને પકડો જે ગૌચર ખાઈ ગયા છે ભરતી કૌભાંડ કરી કરોડો કમાઈ ગયા છે એવા ને પકડો @CRPaatil@BJPGujarat@CMOGuj@PMOIndia@Jamawat3@RonakABPAsmita
અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની બંધારણ વિરોધ કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરીને રાજકીય કિન્નાખોરી પૂર્વક કરવામાં આવેલ ધરપકડનો અમો સખત વિરોધ કરીએ છીએ.જો તાત્કાલિક મુકત કરવામાં નહિ આવે તો સામાજિક એકતાના દર્શન થકી માઠા પરિણામ માટે તૈયાર રહો.
@sanghaviharsh@Bhupendrapbjp
જય માં અર્બુદા.. આંજણા ચૌધરી સમાજ ના આગેવાન અને અર્બુદા સેના ના આદ્ય સ્થાપક માન. શ્રી વિપુલભાઈ ચૌધરી સાહેબ ધરપકડ ને અનુલક્ષી ને જલદીમાં જલ્દી સાહેબ શ્રી ને સન્માન ભેર મુક્ત કરવા માં આવે નહિ તો @BJPGujarat ચૂંટણીમાં ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે.
@AmitShah@sanghaviharsh
@arbuda_sena@Sardar_Rupavat@SardarbhaiMor3@bhavesh_karen જય માં અર્બુદા.. આંજણા ચૌધરી સમાજ ના આગેવાન અને અર્બુદા સેના ના આદ્ય સ્થાપક માન. શ્રી વિપુલભાઈ ચૌધરી સાહેબ ધરપકડ ને અનુલક્ષી ને જલદીમાં જલ્દી સાહેબ શ્રી ને સન્માન ભેર મુક્ત કરવા માં આવે તે અંગે નું આવેદન પત્ર સુઈગામ