ખુબ ખુબ હાર્દિક અભિનંદન ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ને અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારી ને ખુબ ખુબ શુભેચ્છાઓ આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો આપના નેત્રુત્વ હેઠળ સાહેબ ખુબ પ્રગતિ થાય તેવી માં અંબાને પ્રાર્થના...@ChaudhryShankar
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સુશાસનની સરકારના નવ વર્ષ નિમિત્તે થરાદ વિધાનસભાના ડોડગામ ગામેં બીજા દિવસે જનસંપર્ક દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી અને તેમની સાથે વાર્તાલાપ.
અલ્પકાલીન વિસ્તારક
@narendramodi@CRPaatil@BJP4Gujarat@Kanubhaivyas
અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની બંધારણ વિરોધ કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરીને રાજકીય કિન્નાખોરી પૂર્વક કરવામાં આવેલ ધરપકડનો અમો સખત વિરોધ કરીએ છીએ.જો તાત્કાલિક મુકત કરવામાં નહિ આવે તો સામાજિક એકતાના દર્શન થકી માઠા પરિણામ માટે તૈયાર રહો.
@sanghaviharsh@Bhupendrapbjp
जुलाई 1999 के दिन भारतीय सेना ने कारगिल युद्ध के दौरान चलाए गए ‘ऑपरेशन विजय’ को सफलतापूर्वक अंजाम देकर भारत भूमि को घुसपैठियों के चंगुल से मुक्त कराया था। इसी की याद में ‘26 जुलाई’ अब हर वर्ष *कारगिल दिवस* के रूप में मनाया जाता है |
#HeroesOfKargil
On my first ever visit to West Bengal today, visited various constituencies of Howrah as a part of the upcoming assembly elections and interacted with the @BJP4bengal Karyakartas. Their dedication, ingenuity, and continuous hard work will surely help BJP achieve a victory.