।।जीवेत शरदः शतम् ।।
ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રી @KanuDesai180 જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ💐
ઈશ્વર આપને સદાય ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ધાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના🙏🏼
રાષ્ટ્રહિત અને પ્રજાનું કલ્યાણ એ જ ભારતીય જનતા પાર્ટીનો ધય્ય...આજે ભાભર ખાતે પ્રદેશ અધ્યક્ષ @DrPrashantkorat સાહેબ ની ઉપસ્થિતિમાં વાવ વિધાનસભા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..
#ભગત...💐💐💐
માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil. ની અધ્યક્ષતામાં ભાજપ ગુજરાત પ્રદેશના તમામ 579 વોર્ડ-મંડળની એક સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ, જેના ભાગરૂપે આજરોજ @bjp44810729" સુઇગામ ખાતે ઉપસ્થિત રહી વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી
@gujaratbjp148.
@gumansinhbjp@KanubhaivyasBJP
आज अपर्णा भौजी आई हैं , कल डिंपल भौजी को भी लायेंगे ..
टोटी थोड़ा सब्र करो , बीजेपी वाले तुम्हारे घर भी भगवा लहराएंगे !!!
#AparnaYadav#SamajwadiParty#BJP4UP
"स्वामी प्रसाद मौर्या अपनी बेटी को भाजपा में ही छोड़ गए हैं और मुलायम अपनी बहू को भाजपा में भेज रहे हैं"
कुल मिलाकर फर्क साफ है !!
भाजपा राज में बेटी और बहु दोनों सुरक्षित हैं ✍️
#जो_राम_को_लाये_हैं_हम_उनको_लाएंगे#AparnaYadav
બનાસનીદીદી ને જન્મ દિવસની શુભેચ્છાઓ
હજારો પરિવારોના આશા નુ કિરણ,હરિયાળું બનાસનાં સ્વપ્નદૃષ્ટા અને મારા જેવા કાર્યકર ને સમાજસેવા ના પાઠ શીખવનાર અમારા મોટા દીદી @Mittal4Nomads ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા આયુષ્ય દીર્ઘાયુ થાય અને આપ સદાય તકવંચિતો ના કામો કરતા રહો તેવી પ્રાર્થના.