પાલનપુરમાં ડેરી રોડ પર ચોમાસામાં વરસાદ ના કારણે પાણી ભરાયેલું રહે છે જેના કારણે લોકલ પબ્લ��ક અને વિધાર્થી ઓને સ્કૂલ જવામાં ખૂબ તફલીકો પડી રહી છે ત્યાં ખા��ા ના કારણે કેટલી ય મહિલાઓ પાણીમાં પડી અને અનેક લોકોના ગાડીઓના ટાયર પણ ફૂટ્યા છે છતાં સરકારને ધ્યાને આવતું નથી.@AniketThakerBJP
બનાસકાંઠાના સહકારી આંદોલનના ભીષ્મ પિતામહ, સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પાલનપુર, આવેલી પ્રતિમાને ભાજપ પક્ષે પોતાના ઝંડા લગાવીને દૂષિત કરી છે.ગલબાકાકા કોઈ એક પક્ષની સંપત્તિ નથી, તેઓ આખા સમાજના આદર્શ છે. એક મહાન લોકનેતાનું આ રીતે રાજકીય અપમાન સહન નહીં થાય.સરકાર આ ઝંડા હટાવે|
પાલનપુરમાં ડેરી રોડ પર ચોમાસામાં વરસાદ ના કારણે પાણી ભરાયેલું રહે છે જેના કારણે લોકલ પબ્લિક અને વિધાર્થી ઓને સ્કૂલ જવામાં ખૂબ તફલીકો પડી રહી છે ત્યાં ખાડા ના કારણે કેટલી ય મહિલાઓ પાણીમાં પડી અને અનેક લોકોના ગાડીઓના ટાયર પણ ફૂટ્યા છે છતાં સરકારને ધ્યાને આવતું નથી.@AniketThakerBJP
માનનીય વિપુલ ભાઈ ચૌધરીની ગેરકાયદે, ગેર બંધારણીય અને રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં અહિંસક અને શાંતિપૂર્ણ રીતે ધરણા કરવા જઈ રહેલા અર્બુદા સેનાના સાથીઓની બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવેલ અટકાયત એ સરકારી દમન અને તાનાશાહી સિવાય કંઈ નથી.
અર્બુદા સેનાના સંઘર્ષને સલામ..
નેતાની જવાબદારી સમાજ માટે અવાજ ઉઠાવવાની અને સમાજની જવાબદારી નેતાને સાથ સહકાર આપવાની.
અર્બુદા સેનાએ આજે પોતાના લોકપ્રિય નેતા માટે જે રીતે લડત આપી તે સૌ માટે નોંધ લેવા જેવી બાબત છે.
તમામ લડવૈયાને ઈશ્વર અન્યાય સામે લડવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
મોદીના જન્મ દિવસ નિમિતે દર વર્ષે લોહી donet કરવામાં આવતું હતું જેમાં આંજણા ચૌધરી સમાજ ના મોટા પ્રમાણ માં લોકો લોહી donet કરતા હતા પણ આ વખતે #vipulchaudhry ની ધરપકડ કરીને @bjp એ મોટી ભૂલ કરી છે કોઇ પણ જગ્યા એ #chaudhary સમાજનો વ્યક્તિ નથી #boold દોનેટ કરવામાં
#arbudasenagujarat
बहोत ही दर्दनाक वीडियो है!
कहाँ है धर्म के ठेकेदार मोदी योगी ये राम राज मे माताओं का ये हाल है! शर्म करो भाजपा सरकार!
https://t.co/KWRAqRVxIM https://t.co/NDoqmzgOlH
આજ દિવાળી કાલ દિવાળી
#ભાજપ તારી છેલ્લી દિવાળી.
👆શબ્દો ઘણું કહી જાય છે..
લાભાર્થી ને લાભ નથી દેખાતો અને #અંધભક્તો ઔતિહાસિક નિર્ણય તરીકે થોપે છે..
માંગણી શું અને મળ્યું શું ?
કથની અને કરની માં જમીન આસમાન નો ફર્ક છે.
હજી ઑફિસિયલ GR આવશે એમાં કઈક નવું ગતકડું હસે
@jitu_vaghani
🔴વિપૂલચૌધરી એટલે ગુજરાત નો એક એવો તાકાતવર નેતા જે ગૃહમંત્રી હતા એ સમય કાળમાં લતીફ જેવા ગુંડાને જેલભેગો કર્યો હતો
🔴17ધારાસભા સીટ પર પ્રભુત્વ ધરાવતા ચૌધરી સમાજના અસલીહીરોને વારંવાર ખોટા કેસમાં જેલમાં નાંખી ભાજપ ચુંટણી લડે છે.
🔴અર્બુદા સેના ઝડબાતોડ જવાબ આપશે ??
#Vijaysinh_Rajput
#ભાજપ_જાય_છે#isuportvipulchaudhary#arbudasenagujarat#arbudasena
વિપુલ ભાઇ ચૌધરી ને મુક્ત કરવામાં નહિ આવે તો આવનાર સમયમાં અર્બુદા સેના દ્વારા ટ્રેકટરો દ્વારા ઉત્તર ગૂજરાત ની કિલ્લે બંધી કરવામાં આવશે. અને પાલનપુર નો નેશનલ હાઇવે બ્લોક કરવામાં આવશે. ભ્રષ્ટ ભાજપ સરકાર સાંભળી લે
@Vrajsinh_Rajput વિપુલ ચૌધરી ને મુક્ત કરવામાં નહિ આવે તો ઉત્તર ગુજરાત માં અર્બુદા સેના દ્વારા ટ્રેકટ��ો દ્વારા કિલ્લે બંધી કરવામાં આવશે અને પાલનપુર નો national hiwvay બ્લોક કરવામાં આવશે. અર્બુદા સેના ગુજરાત
ભાજપના ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ નો અહંકાર ભાજપ ને ડૂબાડશે જો ચૌધરી સમાજ ને ન્યાય નહીં મળે તો આવનાર ચૂંટણીમાં ભાજપ ને ઉત્તર ગુજરાત માં મોટો ફટકો પડશે , સમય છે હજુ ન્યાય આપો અને વડગામ તાલુકાના ભાજ��ના પ્રમુખ ને સસ્પેન્ડ કરો.