રક્તદાન – નવજીવનનું અતુટ વચન!
એક રક્તદાનથી ૩ થી ૪ લોકોની જિંદગી બચાવી શકાય છે.
૧૮ થી ૬૫ વર્ષની સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી શકે છે.
સ્વૈચ્છિક રક્તદાન માટે નોંધણી કરો: e-RaktKosh
#BloodDonationDrive#GiveBlood#DonateBlood
એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને સ્વચ્છ વાતાવરણ જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ સુપ્રિટેન્ડેન્ટશ્રી, આર.એસ.ઓ., તબીબશ્રીઓ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારી મિત્રો સહિત સમગ્ર ટીમની નિષ્ઠા અને પરિશ્રમને હૃદયપૂર્વક બિરદાવું છું.
@civilhospamd#SwachhHospital
ટીબી મુક્ત ભારત માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીની અપીલ
સમયસર તપાસ, સંપૂર્ણ સારવાર અને યોગ્ય પોષણથી TB સંપૂર્ણપણે મટાડી શકાય છે.
ચાલો, સૌ સાથે મળીને બનાવીએ #TBMuktBharat@CollectorArv
આજે મંગળવાર NCD દિવસ છે આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં NCD હેઠળ આવરી લેવામાં આવેલ બિનચેપી રોગો જેવાકે ડાયાબિટીસ હાયપર ટેન્શન અને મોઢા, સ્તન અને ગર્ભાશય ના મુખ ના કેન્સર ની આરોગ્ય તપાસ કરવામાં આવશે....
@DahodDdo@CollectorDahod