આજરોજ મહેસુલી તલાટી મિત્ર વારીસ અલી ની રાજ્યના તમામ મહેસુલી તલાટી મિત્રો વતી રૂબરૂ માં પાટણ જિલ્લાના મહેસુલી તલાટી મિત્રો દ્વારા મુલાકાત લઈ હૂંફ આપવામાં આવી તથા સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં મળેલ ૬ લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો .@GujaratTalati@ART_Sabarkantha@art_vadodara
મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.
મતદારયાદી માં નવું નામ નોંધણી, તથા સુધારા માટે અરજી કરો.
ખાસ ઝુંબેશ દિવસો: ૧૬ એપ્રિલ તથા ૨૩ એપ્રિલ ૨૦૨૩
ખાસ ઝુંબેશ દિવસો દરમ્યાન, આપના વિસ્તારના મતદાન મથક પર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી માં બૂથ લેવલ અધિકારીનો સંપર્ક કરો.
@ECISVEEP