#1900GradePay_GSRTC
તુજ હવે આધાર છે , બસ હવે છેલ્લો પડકાર છે.
એસ.ટી.ના કર્મચારી તૈયાર છે,માત્ર યુદ્ધ જ ઉદ્ધાર છે
આંધળી સરકાર ને , પથ દેખાડવાનો છે.
બહેરી સરકાર ને , યોવન નો અવાજ સંભળાવા નો છે.
મૂંગી સરકાર ને, જગાડવાની છે,
જય થશે સત્યની જય કર્મચારીઓની થશે @CMOGuj@Nitinbhai_Patel
#1900GradePay_GSRTC
Night allowance only 10 per night
No breakdown overtime
No gradepay of 1900
Extra sedule steering overtime
No fix workhours
No uniform provided
Everyday changing rules Ketlo anyay karso ??
@isudan_gadhvi#1900GradePay_GSRTC GSRTC નિગમ એક એવુ નિગમ છે જે ગુજરાત સરકાર ના નાણાભંડોર મા વધારો કરે છે બિજા ક્યા એકમો એવા છે જે GSRTC જેટલુ નાણા ભંડોર એકઠુ કરે છે જવાબ આપો??
દર મહિને કરોડો રુપીયા સરકાર ને કમાણી કરી આપતુ એ અમારુ GSRTC નિગમ છે
તો પણ આટલો અન્યાય શા માટે ????@PMOIndia
હમણાં બસો ખાલી ફરે છે તો કાલે બસના કંડકટરને પૂછ્યું તમારો પગાર કેટલો છે.
તો કહ્યું ૬ વર્ષ ની નોકરી થઈ છે ૧૮ હજાર છે.
સાહેબ ખરેખર આ જાણી દુઃખ થયું, વર્ગ ૩ ના ને ફિક્સ માં ૨૦ હજાર આપો છે ને આ લોકો ને કેમ અન્યાય?
#1900GradePay_GSRTC@Gopal_Italia@HardikPatel_@jigneshmevani80
#1900GradePay_GSRTC
તુજ હવે આધાર છે , બસ હવે છેલ્લો પડકાર છે.
એસ.ટી.ના કર્મચારી તૈયાર છે,માત્ર યુદ્ધ જ ઉદ્ધાર છે
આંધળી સરકાર ને , પથ દેખાડવાનો છે.
બહેરી સરકાર ને , યોવન નો અવાજ સંભળાવા નો છે.
મૂંગી સરકાર ને, જગાડવાની છે,
જય થશે સત્યની જય કર્મચારીઓની થશે @CMOGuj@Nitinbhai_Patel
#1900GradePay_GSRTC ST પ્રજાના આવાગમન માટે છે, લોકોના દૈનિક જીવનમાં ST મહત્વનો ભાગ ભજવે છે તેમજ સરકારની કથની, કરણીનો યોગ્ય પ્રચાર કરે છે ST. એના કર્મચારી ને અન્યાય કેમ કરી શકાય?
#1900GradePay_GSRTC
અમારી પરિસ્થિતિઓ ધ્યાન માં રાખીને યોગ્ય નિર્ણય લઈ અમારા પગાર માં વધારો કરવામા આવે 1900 ગ્રેડ પે એ અમારો હક છે. વર્ગ 3 માં ડ્રાઇવર અને કન્ડક્ટર ના પગાર માં વિસંગતતા દુર કરી અને અમોને ન્યાય આપવા વિનંતી છે