ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશન ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અનંત બિરાદર દ્વારા વચ્ચે MOU કરવામાં આવ્યું...
આ MOU મારફતે નેચરોપથી અને યોગ સાથે મળીને રાષ્ટ્રને તન અને મનથી સ્વસ્થ બનાવવા માટેના કાર્યક્રમો કરશે....
આજ રોજ અમદાવાદ ખાતે ખાસ ફરજ પરના અધિકારી માન. શ્રી વી. બી. વેદી સાહેબની અધ્યક્ષતામl અને માન. ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાથી યોગ કોચની અરજી કરેલ અરજદારોની યોગ કોચ સમીક્ષા બેઠકનું આયોજન થયું. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય માન. શ્રી અરવિંદભાઈ, વહીવટી અધિકારી શ્રી બળવંતસિંહ ચૌહાણ અને જિલ્લા કો ઓર્ડીનેટરશ્રી પણ ઉપસ્થિત રહ્યા.