Move with the sun, feel the change!
Surya Namaskar is your all-in-one workout: flexibility, strength, & inner peace.
Join the movement, it's free!
#YogisUnite#WellnessJourney#MindBodyConnection
Sun salutations aren't just for worshipping! ☀️
Surya Namaskar unlocks hidden flexibility & tones muscles - your fitness journey starts now!
#SuryaPower#YogaFitness#FlexibleFlow
"मोढेरा सूर्य मंदिर, विश्व प्रसिद्ध हे, इस दिव्य स्थल का सौंदर्य,इसकी हर दीवार, पर भारतीय संस्कृति और देश की सांस्कृतिक विशेषताये दर्शाति है । मंदिर की शानदार वास्तुकला और सौंदर्य समग्र विश्वभर मे प्रचलित है । "
નવા વર્ષનો નવો સંકલ્પ - યોગમય ગુજરાત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાના યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકો સાથે નવા વર્ષનાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે......
નવા વર્ષનો નવો સંકલ્પ - યોગમય ગુજરાત
આવો યોગ સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાઇયે અને યોગમય ગુજરાતનું નિર્માણ કરીએ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માન. ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીની અધ્યક્ષતામાં ૧૯ નવેમ્બર ૨૦૨૩ રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સર સયાજીરાવ ગૃહ ઓડિટોરિયમ, વડોદરા ખાતે વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાના યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકો સાથે નવા વર્ષનાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે......