બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાAsi દલસુખભાઈ મેહેરીયા આજરોજ હાડ એટેક આવતા દુખદ અવસાન પામેલ છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ
દેવળીયા મુકામેં અંતિમસંસ્કાર વિધિ રાખેલ છે 🙏
*પુર્વ મંત્રીશ્રી આઇ.કે.જાડેજા સાહેબ ની પત્ની નું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે દુઃખદ નિધન😢
શ્રી આઇ કે જાડેજા સાહેબ ના ધર્મપત્ની ભીક્ષાબાનું દુઃખદ નિધન
ભગવાન સદગત ની આત્મા ને શાંતિ અર્પે, દુઃખ ની આ વિપદા માં તમામ લોકો જાડેજા પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના