રાજ્યના શિક્ષણ મંત્રી 4000 શિક્ષક ભરતીના નામે જાહ���રાતો કરે છે હકીકતમાં શિક્ષકોની બદલી માટેની સમગ્ર વ્યવસ્થા ને ભરતીનું નામ આપી રાજ્યના હજારો શિક્ષિત યુવાન યુવતીઓ સાથે ભાજપ સરકાર વિશ્વાસઘાત કરી રહી છે,
#GJ_Want_Permanent_Teachers
@CMOGuj @kuberdindor