કાયમી શિક્ષકોની #ક્રમિક_ભરતી નહીં કરવામાં આવે તો હજારો ઉમેદવારો સાથે ગાંધીનગર ખાતે આંદોલન પર ઊતરીશું... જો ક્રમિક ભરતી નહીં થાય તો એમના માટે જવાબદાર માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબ હશે. આપે જ કહ્યું હતું કે ભરતી ક્રમિક જ થશે એકપણ સીટ નહીં બગડે તો આ શું થયું!?
@YAJadeja
અગ્નીવિર / જ્ઞાન સહાયક ની ભવ્ય સફળતા બાદ આજે #શાળા_સહાયક આવ્યું.....
એટલે કે શાળાઓ માં #કાયમી_કલાર્ક નાં સ્થાને #કોન્ટ્રાક્ટ_કલાર્ક ની ભરતી કરવામાં આવશે.
થોડા સમય માં સરકારી દરેક વિભાગોમાં સહાયક અને વિરો ની ભરતી રહેવાની છે....
#રેવન્યુ_સહાયક#પોલીસ_સહાયક#ખાણખનિજ_સહાયક
#રેલવે_સહાયક
#ગ્રામ_સહાયક (તલાટી)
#R&B_સહાયક .............
☝️આ સરકાર માં દિવસે ને દિવસે તમામ સરકારી સંસ્થા અને તેમાં કામ કરનાર કર્મચારીનું ખાનગીકરણ થઈ જવાનું છે.
📌હજી શાંતિ જ રાખજો નહીં તો ........ ખતરામાં આવી જશે.... નવા નજરાણા માટે બે હાથ ઊંચા કરી જોર થી બોલો ભારત માતા કી...
એક મહિનામાં 24,700 ની ભરતી થઈ જાય તોય ઘણું છે. જો એના થાય તો 9થી12ની થઈ જાય તોય ઘણું છે. અને એપણ ન થાય તો જુના શિક્ષકોની થઈ જાય તો પણ ઘણું છે અને એપણ ન થાય અને આચાર્યની થઈ જાય તો પણ ઘણું છે
ભરતી ની રાહ જોતો ભાવિ શિક્ષક.🙏
@kuberdindor@dave_janak@hdraval93@YAJadeja@prafulpbjp
📌1) ૯થી૧૨ નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮ નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@Mukeshias@hdraval93

સારા સંસ્કાર,સારા મૂલ્યો, જ્ઞાન નું ઘડતર અને દેશ નું ગૌરવ શાળા ના શિક્ષણ થકી પ્રાપ્ત થાય છે કોઈ પણ વ્યક્તિ જયારે કોઇ સિદ્ધિ કોઈ પણ ક્ષેત્ર માં હાસલ કરે ત્યારે એ પોતાના ગુરુજી નો આભાર માને છે..આમ શિક્ષક વગરની શાળાના બાળકો માં સાચી કેળવણી પ્રાપ્ત નાં થાય..@prafulpbjp@kuberdindor
📌1) ૯થી૧૨ નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮ નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@Mukeshias@hdraval93
📌1) ૯થી૧૨ નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮ નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@Mukeshias@hdraval93
📌1) ૯થી૧૨નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકપત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@tejasmajithiya5@hdraval93
📌1) ૯થી૧૨ નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮ નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@Mukeshias@hdraval93
📌1) ૯થી૧૨ નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮ નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@Mukeshias@hdraval93
📌1) ૯થી૧૨ નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
📌2)૧થી૮ નું PML પ્રસિદ્ધ કરો.
📌3)ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવા બાબતે vsk અને સચિવાલય ખાતે રજૂઆત@kuberdindor@Bhupendrapbjp@prafulpbjp@Mukeshias@hdraval93
ગુજરાત સરકારનો ગ્રામીણ વિસ્તારના લોકો માટે મોટો નિર્ણય
67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગ્રામ પંચાયતમાંથી જ મેળવાશે
મહેસુલ વિભાગ સંબંધિત 54 પ્રકારના,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 13 પ્રમાણપત્રો ગ્રામ પંચાયતમાંથી જ મેળવાશે
દરેક પ્રમાણપત્ર માટે નાગરિકોએ રૂ. 20 ચૂકવવાના રહેશે
આજ રોજ ટેટ 1 પાસ ઉમેદવારો દ્વારા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી @prafulpbjp જી સાથે જગ્યાઓ વધારવા માટે રજૂઆત કરવામાં આવી. માન @kuberdindor જી તેમજ માન @Bhupendrapbjp જી પ્રાથમિક શિક્ષણનો પાયો સમાન ધોરણ 1 થી 5 માં શિક્ષકોની ભરતીમાં જગ્યાઓ વધારવામાં આવે.
@hdraval93