Indian Veterinary Association seek intervention from PMO regarding use of unparliamentary words by MP Maneka Gandhi against the Veterinary Doctors.
#manekagandhi#BoycottManekaGandhi#IVA
એક આદિવાસી થઇ ને આદિવાસીઓ ના જ હકો નું હનન કરનારા અમરા મંત્રી સાહેબ કોના જૂતાં ચાટો છો...અને કોના વોટ થી તમે ઍ ખુરસી પર છો ઍ યાદ રાખજો....
#shameless#आदिवासीमंत्री_समाज_का_गदार
ચીખલી તાલુકાના સૂરખાય ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણી આવવાના હોવાથી નવસારી જિલ્લા BTS પ્રમુખ પંકજ પટેલને કરાયા ડી ટેન.
@Chhotu_Vasava
@BtpRajsthan
શું આદિવાસી અને BTP પાસે કોઈ સત્તા નથી?
કોઈ પણ કાર્યક્રમ હોઈ એટલે પોલીસ લઈ જાય.
અમે આવા કાળા કાયદાનો વિરોધ કરીએ છે.