જે આદિવાસી સમાજે તમને ૭૦ વર્ષો પછી ઘણા તાલુકા-જિલ્લામાં અઢળક સીટો અપાવીને સત્તામાં બેસાડ્યા તેઓ પ્રત્યે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન થઈને આવી હિનદ્રષ્ટિ ધરાવો છો તે ખરેખર શરમજનક તથા અપમાનજનક અને જાતિવાદ પોષનારુ છે!
@rashtrapatibhvn@Nitinbhai_Patel@ADevvrat#નીતિન_પટેલ_માફી_માંગે
@dr_rahulsinh ખુબ જ અગત્યનું છે ... અને એ પણ ISI માર્ક વાળુ...
હું એક વાર મારી ભૂલને કારણે બાઇક ચલાવતા ચલાવતા રોડ પરથી નીચે ઉતરી ગયો તો અને હેલ્મેટ પેહરેલ હોય છતાં પણ મો પર બવ જ ઇજા થઈ હતી ત્યારે મનોમન નિશ્ચય કર્યો કે હવે હેલ્મેટ સારી ગુણવત્તાવાળુ જ પહેરીશ...
@IndiGo6E Disappointed by the indigo services first flight no #6E2153 was delayed by almost 2hr on 11/08/2024 without any prior notice/announcement & in addition to that I was offered another meal instead what I've prebooked and paid for it ...
Not happy with your service..
@dave_janak રાજપૂતો કઈ રીતે જીતશે ?
ક્યાં ઉમેદવાર હતા?
તમારા એકલાથી કોઈ ફેર નથી પડતો ..
સર્વે સમાજનો સાથ હોવ જોઈએ ....
વલસાડ સાબરકાંઠા બેઠક પર એકતરફી મતદાન રાજપૂતો ના લીધે થયું છે એમ હોય તો ભૂલ પડે છે .....
તે બેઠકો ઉપર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે
इससे तो अच्छा होता कि आप मणिपुर पर न ही बोलते प्रधानमंत्री जी। अगर विपक्ष को चिढ़ाने के लिए प्रतिक्रिया देनी थी तो बेहतर होता कि आज आप बृजभूषण शरण सिंह को महिला विकास मंत्री बना देते। कोर्ट ने उन्हें ज़मानत दे दी है। गोदी मीडिया की ढाल पहनकर आप कुछ भी बोलते रहिए। कुछ भी करते रहिए। कौन पूछने वाला है।
देश की औरतों को आज अपनी आरती उतारनी चाहिए। वैसे भी भारत अकेला देश है जहां नारी की पूजा होती है। प्रधानमंत्री के बयान से ख़ुश होकर आज भारत की महिलाओं को एक दिन का व्रत करना चाहिए । उत्सव मनाना चाहिए । जय हिंद ।
आदिवासी, कृपया ध्यान दें !
कोई धर्म संपूर्ण नहि है ।
सभी धर्मों में कुछ सत्य विद्यमान है !
सत्य को हर जगह से स्वीकार करें ।
कोई एक धर्म अंगीकार न करें । वे आपको ग़ुलाम बनायेंगे !
आप आदिवासी हो । आपका धर्म आदिवासी है !
@Pragya1307 पहली बात तो यह की यह तस्वीर विदेशी धरती पर लिया गयी हे ….
भारत की नंबर प्लेट में यह सुविधा नहि हे के आप जो चाहो वह लिखवा सको …
दुसरी बात यह की आप मनुवादी हो !
#मध्यप्रदेश: अलीराजपुर के ये 20 मजदुर गुजरात के मोरबी जिलें के वांकानेर में एक ठेकेदार के अधीन कार्य करते थे। ठेकेदार द्वारा वेतन ना देने से परेशान होकर पैदल 30KM जिला मुख्यालय मोरबी के लिए आ रहे है। ठेकेदार के विरुद्ध कार्यवाही करें। @AlirajpurDm@WelfareTribal@CMMadhyaPradesh
ભારત દેશના આદિવાસીઓ એથલેટિક્સ બાબતે આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સાબિત થઇ શકે છે પણ એમને ટ્રેનિંગ ના નામે કશું જ નથી મળતું. એમને પ્રમોટ કોઇ કરતું નથી. @adivasiofficial#Tribal 🏹
ખાસ જુવો પૂરો વિડિયોના એનાલીશિશ માં દેશની પાયાકિય સસ્યાઓની વાસ્તવિકતા.👇
https://t.co/Y8Zp9NCXhe