दलितों, OBC समाज, आदिवासियों और अल्पसंख्यकों समेत 90% भारत के साथ भयंकर अन्याय हो रहा है।
देशभक्ति इनको न्याय दिलाना है और नरेंद्र मोदी इससे ही घबरा रहे हैं!
ये मेरे लिए राजनीतिक मुद्दा नहीं है, ये मेरी लाइफ का मिशन है।
સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકામાં પુંસરી તથા તલોદ ગામે ગ્રામજનો સાથે સંવાદ કરી સાબરકાંઠા લોકસભા બેઠકના ભા.રા.કોં પક્ષના ઉમેદવાર તરીકે ૧૬ મી એપ્રિલના રોજ હિંમતનગર ખાતે ઉમેદવારી ભરવા ઉપસ્થિત રહેવા તેમજ તા.૭ મે ના રોજ કોંગ્રેસ પક્ષની તરફેણમાં જંગી મતદાન કરી જીતાડવા અપીલ કરી.
સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત મીટિંગમાં કોંગ્રેસ પક્ષ તથા આમ આદમી પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ જોડે આગામી દિવસોમાં પ્રચાર કાર્યક્રમ તથા બુથ આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.