તારીખ ૨૬/૦૯/૨૦૨૪ ના રોજ રાજભવન, ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા લુણાવાડા જિલ્લાના હડમતીયા ગામના શ્રી શૈલેષભાઈ હીરાભાઈ પટેલનુ પ્રાકૃતિક કૃષિ ના પ્રચાર માટે સન્માન કરવામાં આવ્યું.

જિલ્લાના મહિલા ખેડૂતો ને #InternationalWomensDay નિમિતે જિલ્લા બહાર તાલીમ સારું @icarindia માન્ય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- વેજલપુર ખાતે તાલીમ કાર્યક્રમ ગોઠવીને કૃષિ અને સંલગ્ન વિષયો પર માહિતગાર કરવામાં આવેલ છે.
@DDOMAHISAGAR@ATMAGUJARAT
જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ અને તાલીમ કાર્યક્રમ આયોજિત કરીને પ્રત્યક્ષ નિદર્શન નિહાળી બાગાયત ખેતી અપનાવવા ખેડૂતોને @NAUOfficial ના સંશોધન કેન્દ્ર અને સરદાર સ્મૃતિ કેન્દ્ર ની મુલાકાત કરાવવામાં આવી.
@ATMAGUJARAT@DDOMAHISAGAR @mahimahiti
આજ રોજ કોલવણ ગામે જિલ્લાના પ્રથમ સજીવ ખેતીમાં રજીસ્ટ્રેશન કરાવેલ,તેમજ વર્મીકંમ્પોસ્ટ અને જીવામૃતનો ઉપયોગ કરતા ખેડૂતશ્રીની મુલાકાત લીધી.@CMOGuj@pkumarias@DDOMAHISAGAR
જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ અને તાલીમ કાર્યક્રમ આયોજિત કરીને પ્રત્યક્ષ નિદર્શન નિહાળી બાગાયત ખેતી અપનાવવા ખેડૂતોને @NAUOfficial ના સંશોધન કેન્દ્ર અને સરદાર સ્મૃતિ કેન્દ્ર ની મુલાકાત કરાવવામાં આવી.
@ATMAGUJARAT@DDOMAHISAGAR @mahimahiti
આત્મા પ્રોજેકટ અંતર્ગત પશુપાલનના વિવિધ વૈજ્ઞાનિક પાંસા પર પ્રત્યક્ષ રીતે માહિતી મળી રહે તે હેતુથી ખેતર શાળા - Farm School ના સેશન ખાનપુર અને કડાણા તાલુકામાં આયોજિત કરવામાં આવ્યા.
@DDOMAHISAGAR@ATMAGUJARAT
આત્મા ગવર્નીંગ બોડીની બેઠક યોજી.જીલ્લાના આત્મા પ્રોજેક્ટના ચાલુ વર્ષના કામોની સમીક્ષા કરી.પ્રાકૃતિક ખેતીની નવીન ૨ યોજનાઓની સમીક્ષા કરી તેમજ નવીન ફળ-પાક જેવા કે ડ્રેગન ફ્રુટની ખેતી તરફ ખેડૂતોને વાળવા પ્રયત્નો હાથ ધરવા સુચના આપી.
સાત પગલા ખેડુત કલ્યાણના અંર્તગતની “દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય” આપવાની યોજના અને “પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ કીટ સહાયની યોજના” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
@ATMAGUJARAT@DDOMAHISAGAR