પેપર ફૂટ્યું એના કરતા વધારે આ 100 દિવસ વારા લોલીપોપ નું દુઃખ લાગે છે.
100 દિવસનું કઈ દીધું પ્રોપર એક તારીખ તો નો જ આપી
પાછા st મુસાફરી ફ્રી જાણે બવ મોટો ઉપકાર કરી દીધો હોય.
સાહેબ ભાડા કરતા સમય ની કિંમત વધુ છે
@Bhupendrapbjp@narendramodi@CMOGuj@YAJadeja#paperleak