Respected THO Sir visited AAM - gora .He conducted a meeting with ASHA workers, explained the upcoming Pulse Polio program, guided them regarding PMMVY and Namo Shri form filling, checked registers, and provided valuable suggestions for improving services.
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંત્રોલીના આયુષ્માન આરોગ્ય મન્દિર ગોરા ના આંજણા ગામ ખાતે વલનેરેબલ TB XRAY કરવામાં આવ્યા જેમાં 109 લાભાર્થીઓ એ લાભ લીધો. જેમાં 15 ABNORMAL PT ને TRUENAAT માટે સૅમ્પલ CHC TALOD ખાતે તપાસવા અર્થે મોકલી આપેલ.
Thanks
AAM GORA
આજરોજ તલોદ તાલુકાના આંત્રોલી પ્રા .આ.કેન્દ્ર ખાતે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. જેમાં *૩૦* બોટલ રક્તદાન થયું. સૌ દાતાઓ દ્વારા ખૂબ જ ઉત્સાહથી રક્તદાન કરવામાં આવેલ છે."રક્તદાન એ જ મહાદાન"...
" તમારું રક્ત, કોઈના જીવનનો આધાર"
#Blooddonation
સાબરકાંઠાનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યું!
લાલન–પાલન અને જુવેનાઈલ ડાયાબિટીસ પ્રિવેન્શન જેવા બે લોકહિતકારી પ્રોજેક્ટને પ્રતિષ્ઠિત #SKOCHAward પ્રાપ્ત
DDO શ્રી હર્ષદ વોરાએ નવી દિલ્હીમાં એવોર્ડ સ્વીકારી જિલ્લાનું ગૌરવ વધાર્યું
#Sabarkantha#GoodGovernance#PublicHealth#NewIndia
Respected THO Sir visited the Rupal Mamta Session. He also visited a Very High-Risk ANC case, an MDR-TB patient, and a juvenile diabetes patient, and gave valuable suggestions for all programmes
* માતા દ્વારા બાળકોમાં હિપેટાઈટીસ-બી નું સંક્રમણ સૌથી વધુ જોવા મળે છે.
* સગર્ભા બહેનો આરોગ્ય સુવિધા કેન્દ્રો ખાતે હિપેટાઇટીસ-બી ની તપાસ અવશ્ય કરાવો.
* દરેક નવજાત શીશુને હિપેટાઇટીસ-બી રસીનો બર્થ ડોઝ જન્મના ૨૪ કલાકમાંજ અપાવો..