આજ રોજ માનનીય I/C તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ના માર્ગદર્શન માં પ્રા. આ. કેન્દ્ર -આંત્રોલી ના આમ ગોરા ના રૂપાલ ગામ ખાતે ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત TB X RAY ની કામગીરી કરવામાં આવી. જેમાં 59 લાભાર્થીઓ એ લાભ લીધો. જેમાં 12 શંકાસ્પંદ લાભાર્થીના સેમ્પલ TRUENAAT માટે મોકલેલ
આજરોજAAM-અહમદપુરાના મોરાલડુંગરીગામખાતે*માનનીય મેડિકલઓફિસર સાહેબશ્રી *દ્વારા મુલાકાત લેવામાંઆવી.વિઝિટદરમિયાન સાહેબશ્રીદ્વારા VHR ANCનીવિઝિટ કરી અને GMERSહિંમતનગર ખાતે ડીલેવરી કરવા માટે સમજણઆપવામાં આવી,HBYC તથા પોરાનાશક કામગીરી ક્રોસચેક કરવામાંઆવી અને જે અર્થ યોગ્યમાર્ગદર્શન આપ્યુ.
આજ રોજ માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડો.વિનોદ મુંગડ સાહેબ શ્રી ના માર્ગદર્શન માં Ahmadpura ના ગંભીરપુરા ગામ ખાતે ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત TB X RAY ની કામગીરી કરવામાં આવી. જેમાં 94 લાભાર્થીઓ એ લાભ લીધો હતો.
આજ રોજ તલોદ તાલુકાના ગંભીરપુરા
ગામ ખાતે 100 દિવસ ટી.બી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત X RAY દ્વારા સ્ક્રીનીંગની કામગીરી કરવામાં આવી. જેમાં 94 લાભાર્થીઓ એ લાભ લીધો. તેમાંથી 19 જેટલા શંકાસ્પંદ લાભાર્થીના ગળફાના સેમ્પલ TRUE NAAT માટે CHC તલોદ ખાતે તપાસ અર્થ મોકલી આપેલ.
*આભાર*
આજ રોજ મેં, THO સાહેબ શ્રી ડો.વિનોદ મુંગડ સાહેબ શ્રી ના માર્ગદર્શન માં PHC - આંત્રોલી ના ગંભીરપુરા ગામ ખાતે ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત TB X RAY ની કામગીરી કરવામાં આવી. જેમાં 94 લાભાર્થીઓ એ લાભ લીધો. જેમાં 19 શંકાસ્પંદ લાભાર્થીના સેમ્પલ TRUENAAT માટે મોકલવામાં આવેલ.
*આભાર*
આજ રોજ મેં, THO સાહેબ શ્રી ડો.વિનોદ મુંગડ સાહેબ શ્રી ના માર્ગદર્શન માં PHC - આંત્રોલી ના ગંભીરપુરા ગામ ખાતે ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત TB X RAY ની કામગીરી કરવામાં આવી. જેમાં 94 લાભાર્થીઓ એ લાભ લીધો. જેમાં 19 શંકાસ્પંદ લાભાર્થીના સેમ્પલ TRUENAAT માટે મોકલવામાં આવેલ.
*આભાર*
આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંત્રોલીના આયુષ્માન આરોગ્ય મન્દિર ગોરા ના આંજણા ગામ ખાતે વલનેરેબલ TB XRAY કરવામાં આવ્યા જેમાં 109 લાભાર્થીઓ એ લાભ લીધો. જેમાં 15 ABNORMAL PT ને TRUENAAT માટે સૅમ્પલ CHC TALOD ખાતે તપાસવા અર્થે મોકલી આપેલ.
Thanks
AAM GORA
માસિક ધર્મ વિશે વાત કરવી જરૂરી છે, કારણ કે તે દરેક દીકરી અને મહિલાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કુદરતી પ્રક્રિયા છે.
શરમ નહીં, સમજ અને યોગ્ય કાળજી રાખો
સ્વચ્છતા જાળવો
🥗 પોષણયુક્ત આહાર લો
💧 પૂરતું પાણી પીવો
🩺 કોઈ સમસ્યા હોય તો આરોગ્યકર્મીનો સંપર્ક કરો
"આજ રોજ Respected QAMO Sir, ધ્વારા AAM અહમદપુરા ના મહેલાવ ગામમાં મમતાદિવસ ની વિઝિટ કરવામાં આવી જેમાં વિશ્વમાસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ રંગોળી અને સૂત્રો ધ્વારા યોજવામાં આવી.
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચેખલા ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત ગ્રામજનોને ડેન્ગ્યુ રોગ વિશે તેમજ તેનાથી બચવાના ઉપાયો વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી.
AAM Mota Chekhla
PHC Antroli
BLOCK Talod