રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ...
રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી; રાજ્ય પાસે પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ - શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર
#NoPanicPlease
ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના 6 જેટલા રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.
#ViksitBharatViksitGujarat#ViksitMehsana

ગુજરાતને મળશે વિકાસની સોગાત !
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#ViksitBharatViksitGujarat#ViksitMehsana@CMOGuj@PMOIndia

આપણા આદરણીય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના 158 ટીબી ના દર્દીઓને દત્તક લઈ નિક્ષય મિત્ર બન્યા છે. ખૂબ ખૂબ આભાર સર..🙏 ટીબી હારેગા, દેશ જીતેગા!

🚀✨Proud moment for Mehsana!
Hon'ble Cabinet Minister Shri @irushikeshpatel inaugurated NAMO iHUB-India's FIRST Startup & Innovation Hub-along with esteemed dignitaries.
A giant leap towards empowering innovation and entrepreneurship! #NAMOiHUB#StartupMehsana@CMOGuj@PMOIndia
Social media has emerged as a powerful medium of communication, offering immense potential to connect the government with the people and foster the principles of good governance.
- CM Shri Bhupendra Patel ji.
#ConnectGujarat#TeamMehsana