કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ તેના ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા થકી જ થાય છે જો શિક્ષકો નું જ ભવિષ્ય ખતરામાં હશે તો રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતના કરશે ?
જેથી @CMOGuj સરકાર ને વિનંતી છે કે કાયમી શિક્ષકો ની ભરતી કરે.
@kuberdindor#GUJ_WANT_GOV_TEACHERS
માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા દેશભરમાં આમ આદમી પાર્ટી નો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સોશિયલ મીડિયા ટીમમાં આણંદ જિલ્લામાં ઇન્ચાર્જ તરીકે મારી નિમણુક કરવામાં આવી છે ત્યારે તમામ સંગઠન મિત્રોનો ખુબ ખુબ આભાર આ સાથે જરૂરી મહેનત સાથે AAP પાર્ટીનો પ્રચાર પ્રસારમાં સહભાગી બનીશ
@YagneshDaveBJP રાજકીય લોકો તરત પલટી મારે છે. માતાજી ને રાજભોગ માં મોહનથાળ 500 વર્ષે ઉપર થી ચડાવાય છે.તેમાં બદલવાનો કોઈ ને અધિકાર નથી. જેણે કર્યું તેણે ખોટું કર્યું છે. સિંગ/ સાકરીયા રાજભોગ માં ચડાવાય તેવું સાંભળ્યું નથી.
@CMOGuj@CRPaatil@PMOIndia@BJP4Gujarat@narendramodi