Dear @SonyLIV,
Cricket me har over 6 ball ka hota hai…
Par aapke app pe sirf 5 ball hi milte hai 🤡
Baaki 1 ball aapke ad ke pet me chala jata hai.
Kya baat hai, naya format launch kiya hai kya? 🤔
#ShameOnSonyLiv#INDvsPAK#indvspak2025
An illegal speed breaker has been constructed at 80 Feet Road, opposite Satyam Hill, Mavdi area, Rajkot.
It is so high that vehicles get damaged and there is a serious risk of accidents.
Kindly take immediate action. 🙏
@CollectorRjt@CP_RajkotCity@smartcityrajkot
રાજકોટના ૮૦ ફુટ રોડ ની સામે , સત્યમ હીલ ની સામે , મવડી વિસ્તારમાં ગેરકાયદે સ્પીડ બ્રેકર બનાવાયો છે.
આ સ્પીડ બ્રેકર એટલો ઊંચો છે કે નીચે ગાડી અથડાઈ જાય છે અને અકસ્માતનો ખતરો છે.
કૃપા કરી તાત્કાલિક કાર્યવાહી કરો. 🙏
@CollectorRjt@CP_RajkotCity@smartcityrajkot
🚉 Bandra Terminus AC Waiting Room – AC completely not working. Passengers are facing a lot of discomfort. Kindly fix it at the earliest. 🙏
@WesternRly@RailMinIndia
ભાયાવદર (વસ્તી ~25,000) પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ ���ુધારાના કામ માટે દરરોજ માત્ર 15 ટોકન આપવામાં આવે છે, જે અસુવિધાજનક છે. નાગરિકોને સવારે 8:30 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવું પડે છે. @MamlatdarUpleta @UIDAI @CollectorRjt @mansukhmandviya કૃપા કરીને યોગ્ય વ્યવસ્થા કરો.
રાજકોટ નાં મવડી - વાવડી વિસ્તાર માં મન થાઇ ત્યારે ૩-૪ કલાક લાઇટ કટ કરી નાખે છે…
અને પી.જી.વી.સી.એલ તરફ થી કાઇં જવાબ મળતો નથી…
સત્યમહીલ પાસે અવાર નવાર અઠવાળીયા માં ૪-૫ વાર લાઇટ કટ થાઇ છે…
આનુ નીરાકરણ લાવવા વિનંતી…
@smartcityrajkot@PaschimGujVCL
સૌરાષ્ટ્ર યુનીવર્સીટી માં આ તે કેવો ભેદભાવ ??
એક રીસલ્ટ માં ગ્રેસીંગ માર્ક ૧૨ અને એક માં માત્ર ૧૦ ધટતા હતા તો પણ ગ્રેસીંગ માર્ક મુક્યા વગર નાપાસ જાહેર… બી.સી.એ સેમ-૬ ની પરીક્ષા માં આ બનાવ બનેલ છે…
કૃપા કરી આ બન્ને રીસલ્ટ ને કમ્પેર કરો…
@ABVP_Rajkot@BhuviArjanjogi@ABVPVoice