TET 1
11000 ની વિદ્યા સહાયક ની ભરતી માં ઓબીસી માટે રોસ્ટર મુજબ જગ્યા ફાળવણી બંધ કરી ઓબીસી માટેની 27% મુજબ જગ્યા આપવામાં આવે એવી સરકારને નમ્ર અરજ છે અમારી સાથે અન્યાય ન થાય તેની તકેદારી રાખવી જય માતાજી જય શ્રી કૃષ્ણ સો ટકા જગ્યા આપો એવી સરકારને અમારી નમ્ર અરજ છે હક આપો
@Rivaba4BJP
જય માતાજી જય માં શક્તિ
વિદ્યાસહયકો ની 1 થી 5 ની 11000 ની ભરતીમાં 27% સીટો ઓબીસી ની પૂરી જગ્યા ઓબીસી માં ફાળવવા માટે લાખ લાખ વિનંતી..ગઈ ભરતીમાં માત્ર 13% જગ્યા આપી હતી ઓબીસી સમાજ ને અન્યાય થઈ રહ્યો છે .લી હરીશ ઠાકોર