અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નારીશક્તિ બની છે દેશના વિકાસમાં સહભાગી અને ‘વિકસિત-આત્મનિર્ભર ભારત’ના નિર્માણની શક્તિ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મહિલાઓના સામર્થ્યને પ્રોત્સાહન અને આર્થિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.
આવો, આજના પોડકાસ્ટમાં જાણીએ 'નમો ડ્રોન દીદી' જેવી વિવિધ યોજનાઓ અને નીતિઓ થકી ગુજરાતની મહિલાઓના થયેલ આર્થિક સશક્તિકરણ અને ગ્રામીણ સમૃદ્ધિની માહિતીસભર વાતો.
#GoodGovernanceGuj
આજરોજ કાયદો અને વ્યવસ્થા, પ્રવાસન, ડિસ્ટ્રિક્ટ લેવલ ટાસ્કફોર્સ અંતર્ગત બેઠક યોજી માસિક સમિક્ષા કરવામાં આવી તેમજ હાજર અધિકારીશ્રીઓને જરુરી સૂચન કર્યું. @CMOGuj@JayantiRavi@revenuegujarat
પ્રાકૃતિક ખેતી-દાહોદ
પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે ખેતીમાં સારી ઉપજ મળી રહી છે, રીંગણ, મરચા, દાડમ, પપૈયા, આંબા જેવા શાકભાજી અને ફળાઉ પાકોની પ્રાકૃતિક ખેતી વડે સારુ ઉત્પાદન મળે છે. -પ્રગતિશીલ ખેડૂતશ્રી @CMOGuj@revenuegujarat
આજ રોજ દે.બારીઆ ખાતે પોષણ ઉત્સવ અને પોષણ ઉડાણ કાર્યક્રમ અંતર્ગત ICDS વિભાગ દ્વારા તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં વાનગી સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા આ.વાં.કાર્યકરોને પ્રશસ્તીપત્ર આપવામાં આવ્યા. @CollectorDahod@DahodDdo@infodahodgog
હ્યુમન મેટાન્યુમો વાઇરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ...
ગુજરાત રાજ્યનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે...
#HMPvirus ને લઈને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવા નાગરિકોને અપીલ...
#Virus#Gujarat
આ અવસરે, ખેલ મહાકુંભ 2.0 ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ શાળાઓ, શ્રેષ્ઠ જિલ્લાઓ અને શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓને ટ્રોફીથી સન્માનિત કર્યા. આ વર્ષે પણ સૌ પૂરી ઊર્જાથી રમે અને પોતાની પ્રતિભાને ઝળકાવે તેવી લાગણી વ્યક્ત કરું છું.
ખેલના મેદાનોમાં પાડવામાં આવતો પસીનો તેજસ્વી નવી પેઢીનું ઘડતર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
#KhelMahakumbh3
આજ રોજ દેવગઢ બારીઆ મામલતદાર કચેરી ખાતે જન સેવા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી, અરજદારોને પડતી મુશ્કેલીઓ વિશે જાણી મુશ્કેલીઓ નિવારવા માટે જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj@revenuegujarat@JayantiRavi
આજરોજ મોજે દેવીરામપુરા તા દેવગઢ બારીઆ ખાતે ઉપસ્થિત ગામ લોકો સાથે ગામના પ્રશ્નોની ચર્ચા કરી હાજર અધિકારીઓને જરુરી સુચનાઓ આપી. @CMOGuj@JayantiRavi@revenuegujarat