ઔદ્યોગિક ક્રાંતિ સાથે
અગ્રેસર ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
તાલુકા સ્વાગત કાર્યક્રમ માહે- એપ્રિલ-2026 અંતર્ગત આજે દાહોદ તાલુકા સ્વાગત કાર્યક્રમમા હાજરી આપી. જેમા રજૂ થયેલ વ્યક્તિલક્ષી પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો..
@SWAGATOnlineGuj@CollectorDahod
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
સામાન્ય દફતર તપાસણી અંતર્ગત આજે રાઠવા મુુુુુવાડા ગ્રામ પંચાયતની તપાસણી કરી. જણાયેલ ક્ષતિઓ બાબતે ત.ક. મંત્રીશ્રીને જરૂરી સૂચના આપી. ગ્રામજનો સાથે વિવિધ સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી.
@CollectorDahod
સામાન્ય દફતર તપાસણી અંતર્ગત આજે નાનીમંગોઈ ગ્રામ પંચાયતની તપાસણી કરી. જણાયેલ ક્ષતિઓ બાબતે ત.ક. મંત્રીશ્રીને જરૂરી સૂચના આપી. ગ્રામજનો સાથે વિવિધ સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી.
@CollectorDahod
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત દાહોદવાસીઓને મતદાન કરવા માટે વિશેષ અપીલ કરવામાં આવે છે. @CMOGuj@revenuegujarat@CEOGujarat
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૬ મી એપ્રિલએ યોજાનાર હોય, ચૂંટણી વખતે નાગરિકો ૧૦૦% મતદાન કરે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. @CEOGujarat
કોલિયારી -ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન દેવગઢ બારીઆ તાલુકા વહીવટી તંત્ર,શિક્ષણ શાખા ના માર્ગદર્શન હેઠળ, આજરોજ કોલિયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં એક ભવ્ય *મતદાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.
@CollectorDahod