#LRD_ORDER_2022
ગુજરાત ના વિધાર્થી ની સરખામણી એ બીજા રાજ્ય ના વિદ્યાર્થી ખૂબ ખુશ છે એમને આવા આંદોલન કરવા નથી ઉતરવું પડતું ક્યારેય,જો બીજા રાજ્ય માં આવું હોય તો કોમેન્ટ માં જણાવજો @Hasmukhpatelips
#LRD_ORDER_2022
ગુજરાત રાજ્ય ના ગ્રૃહ મંત્રી ના કરેલા વાયદા પોકળ સાબિત થયા છે !
ડિસેમ્બર ના અંતિમ સપ્તાહમાં જીલ્લા ફાળવણી .
જાન્યુઆરી ના પ્રથમ સપ્તાહમાં નિમણૂક .
આ બધા જ સ્ટેટમેન્ટ શબ્દો માં જ રહી ગયા હવે રામ જાણે આનો અમલ કયારે થશે ?
@Hasmukhpatelips@sanghaviharsh