શ્રી વી. એમ. પારગી સાહેબ (IPS & Former Additional DGP of Gujarat) આપણી વચ્ચે હવે રહ્યા નથી,આદિવાસી સમાજ રત્ન ખોવાયુ,
શોક સંદેશો લખતા અત્યંત દુઃખ થાય છે પરંતુ પ્રકૃતિ આગળ આપણે લાચાર છીએ , સમાજના મોભી કે જેમની તુલના કોઈ સાથે થઈ શકે તેમ નથી,ન ભૂતો ન ભવિષ્યતિ, આવો વીરલો આદિવાસી સમાજને મળવો મુશ્કેલ છે, હદય વ્યથિત છે,સદ્ગતના આત્માને શાંતિ મળે તેવી પ્રકૃતિને પ્રાર્થના,💐💐🙏🙏
ગમે તેટલી ચાલાકી કરો, ગુજરાત પોલીસથી બચવું અશક્ય છે.
અમદાવાદ ખાતે ગુજરાત પોલીસની સતર્કતાથી બાતમીના આધારે પડાયેલા દરોડા દરમિયાન બે ઈસમો અને એક મહિલાને ગાંજાની હાઈટેક ખેતી કરતા ઝડપી પડાયા.
#GujaratPolice
પોરબંદર પોલીસની સજાગતાએ બચાવ્યો એક અમૂલ્ય જીવ. પોરબંદર બંગડીબજાર ખાતે વિશાલ અમીર ઇશાણી મૂળ રાણાવાવ,હાલ આફ્રિકા વાળાને હાર્ટ એટેકની અસર થતાં તાત્કાલિક ત્યાં હાજર પો.કો. અક્ષયસિંહ જગતસિંહ દ્વારા સી.પી.આર. આપી જીવ બચાવેલ.
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice
@IGP_JND_Range
#cpr