जीवन चारि दिवस का मेला रे.
बांभन झूठा, वेद भी झूठा,
झूठा ब्रह्म अकेला रे,
मंदिर भीतर मूरति बैठी,
पूजत बाहर चेला रे.
लड्डू भोग चढावति जनता,
मूरति के ढिंग केला रे.
पत्थर मूरति कछुन खाती,
खाते बांभन चेला रे।
संत रविदास
જેતપુર–દેરડી માર્ગ પર કરોડોના પુલમાં પાણીમાં ડૂબેલા પાયામાં પાણી કાઢ્યા વિના કોંક્રીટિંગ થતાં તેની ગુણવત્તા અને ટકાઉક્ષમતા પર પ્રશ્ન ઊભા થયા સ્થાનિકો અધિકારીઓની રહેમનજરનો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે જવાબદાર R&B તંત્ર મૌન.? #jetpur#rajkot#gujarat#rnb#roadsnbuildings
જૂનાગઢમાં ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી હોસ્ટાઈલ થતા અને સમાધાન બાદ અનુસૂચિત જાતિ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે, સમાજે કલેક્ટરને આવેદન આપી સરકાર પાસે સ્પેશિયલ PP ની નિમણૂકની માંગ સાથે જરૂર પડે તો કોર્ટ સુધી લડતની ચીમકી ઉચ્ચારી #ganeshgondal#dalitsamaj#junagadh#gujarat
જેતપુરના રૂપાવટી ગામના ગ્રામ્ય રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે સિંહ પ્રવેશતા સ્થાનિકોમાં ભારે ભયનું માહોલ સર્જાયો હતો. સિંહે બે ઘેટાંનો શિકાર કરતા પશુપાલકોને આર્થિક નુકસાન થયું હતું #gujarat#rajkot#jetpur#lion#forest