@OfficialGsrtc Request that new buses be planned soon and that passengers get the benefit of better buses. Provide new sleeper buses on long routes for special needs
@OfficialGsrtc એસટી વિભાગ માં નવી બસો નું નિર્માણ તો થાય છે પણ એ અમુક ડિવિજન માં શોપવા મનાવે છે અને અમુક ડિવિજન માં ac સ્લીપર કે એક બસ મૂકતા નથી તો મારી એક નમ્ર અરજ આપ સાહેબશ્રી ને છે કે નવી સ્લીપર બસો, એસી બસો બધા ડિવિજન માં લોગ રૂટ માં ફાળવવામાં આવે તો મુસાફરો ખુબ આકર્ષણ પામે
નમસ્કાર સાહેબશ્રી, @GSRTC_Gujarat@OfficialGsrtc st વિભાગ ની ખૂબ જ પ્રશંશનીય કામગિરી બસો દ્વારા , સ્ટાફ દ્વારા અપાઈ રહી છે છેલ્લા ઘણા વર્ષો થી એમાંય સ્લીપર બસો, ac બસો વગેરે જેવી સુવિધાઓ સાથે મુસાફરી નો આનંદ પણ માણીએ છીએ. પણ એક રજુવાત છે સ્લીપર બસો ઓલ ગુજરાત માં હજુ વધુ લોંચ કરો
@gujuni1949 અમો એ બે દિવસ થી પદવી પ્રમાણપત્ર માટે માહિતી યોગ્ય માગી હતી પણ કોઈ પ્રતિક્રિયા હજુ સુધી મળી નથી કૃપા કરી પદવી પ્રમાણપત્ર મેળવવા માટે યોગ્ય માર્ગદર્શન આપો એવી વિનંતી
@gujuni1949 We have been requesting information from you for two days by message but we have not received any response from you. However, once again we tell you what we should do to get the degree certificate and from you Give us information about when the degree certificate