IPS અધિકારીઓ એસોશિયેશન બનાવી શકે પણ પોલીસ કોન્સ્ટેબલ ના બનાવી શકે.....!
ભાઈ સીધી રીતે કહીં દો ને કે કોન્સ્ટેબલ ગુલામ છે ! ડિસીપ્લીનના નામે શુ કામ એમને ડરાવો છો....
@GujaratPolice@AhmedabadPolice@CMOGuj
પરિવારની ખુશીઓ ત્યાગીને દેશ સેવામાં તૈનાત સેના અને પોલીસ સહિતના જવાનોનું ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. આપણી પોલીસને વિદેશ માફક કાર્યક્ષમ બનાવવી હોઈ તો તેમને એવી સહુલતો પણ દેવી જોઈએ. કામના કલાક નક્કી થવા જોઈએ, સારા પગાર આપવા જોઈએ, આધુનિક શસ્ત્રો અને ઉપકરણો સાથે સજ્જ કરવા જોઈએ.