@kuberdindor@CMOGuj@Bhupendrapbjp@CRPaatil@Mulubhai_Bera
આદરણીય સાહેબ
10 વર્ષ થી વતનમાં જવા માટે રાહ જોતા શિક્ષકો માટે ઓનલાઇન જિલ્લા ફેર બદલી કેમ્પ નવી ભરતી પહેલા જાહેર કરવા અને વર્ષ ૨૦૧૪,૨૦૧૫,૨૦૧૭,૨૦૧૯ની ભરતીના શિક્ષકોને ઓનલાઇન અરજી કરવા દેવા આપ સાહેબને નમ્ર વિનંતી.
@kuberdindor@CMOGuj@Bhupendrapbjp@CRPaatil@Mulubhai_Bera
આદરણીય સાહેબ
10 વર્ષ થી વતનમાં જવા માટે રાહ જોતા શિક્ષકો માટે ઓનલાઇન જિલ્લા ફેર બદલી કેમ્પ નવી ભરતી પહેલા જાહેર કરવા અને વર્ષ ૨૦૧૪,૨૦૧૫,૨૦૧૭,૨૦૧૯ની ભરતીના શિક્ષકોને ઓનલાઇન અરજી કરવા દેવા આપ સાહેબને નમ્ર વિનંતી.
#onlyOPS#OPSforAnita#WeWantOPS
દરેક જ્ણ જઈ ના શકો તો કઈ નહીં પણ આજે 8 થી 9
twitter કરો.... અનીતાબેન,સત્યમભાઈ માટે ટ્વિટર અભિયાન માં જોડાવવા નમ્ર વિનંતિ
"દિલ્લીમાં @ArvindKejriwal ના શાસનને માત્ર ૭ વર્ષ થયાં, તેમ છતાં એક પણ શાળા સંચાલકની તાકાત નથી કે તે ફી વધારો કરે. જ્યારે ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપના શાસનને ૨૭ વર્ષ થયાં છતાં શાળા સંચાલકો બેફામ ફી વધારો કરી રહ્યા છે." - @isudan_gadhvi#EducationTalkWithAK
ગુજરાતમાં ૨૭ વર્ષના શાસન બાદ પણ જો સરકારી શાળાઓ સુધારી ન શકતા હોય તો ભ્રષ્ટ ભાજપ સરકાર રાજીનામુ આપી દે!
રિસેસના સમયે બાળકો ઘરે ગયા એ સમયે ઓરડો તૂટ્યો, ભગવાન ન કરે પણ જો બાળકોની હાજરીમાં ઓરડો તૂટ્યો હોત તો એની જવબદારી કોની?
સરકાર ઈમાનદાર,
કામ દમદાર!!
સરકાર જો ઈમાનદાર હોય, સરકારમાં જો લોકહિતના કામ કરવાની નિયત હોય, તો બધુ જ શક્ય છે.
ગુજરાતમા પણ પ્રજાલક્ષી કાર્ય કરનાર સરકાર બનાવવાં #એક_મોકો_કેજરીવાલને
દુર્ગમ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે રહીને વન્યજીવ/વન્યસંસ્કૃતિનું રક્ષણ કરતા વનરક્ષકો / વનપાલ ગાંધીનગરમાં આંદોલન કરવા લાચાર બન્યા છે.
ચિત્તાના માર્કેટિંગ માટે કરોડો રૂપિયાનો તાયફો કરવા પૈસા છે, પણ વનરક્ષકો અને વનપાલને ગ્રેડ-પે આપવા ભાજપ પાસે પૈસા કેમ નથી?
બસ હવે પરિવર્તન જ ઉપાય
"ગુજરાતે હંમેશા દેશને સાચો માર્ગ ચીંધ્યો છે.
ભ્રષ્ટ ભાજપના ૨૭ વર્ષના કુ:શાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે.
દિલ્લી અને પંજાબના લોકોએ કેજરીવાલજીને એક મોકો આપ્યો છે, અને હવે હું ગુજરાતનાં લોકોને અપીલ કરું છું, કે આપ સૌ પણ આમ આદમી પાર્ટીને એક મોકો આપી જુઓ." - @raghav_chadha