@Mukeshsir55 @KanuDesai180@BJPGujarat2022 નમસ્કાર સાહેબ..જૂની પેંશન યોજના કેટલી સરસ હતી.હાલ એની પર જુના લોકો પોતાનું નિર્વાહ ચલાવે..અને સર મારે તો એકલાંનેજ નોકરી સે.મને હાર્ટ ની તકલીફ se..bp ની તકલીફ સે.કાલ મરી જઈશ તો સાહેબ મારાં ઘર નુ નિર્વાહ કઈ રીતે ચાલશે???જૂની પેંશન યોજના માં અર્ધું તો પેંશન મળી નિર્વાહ કરી શકે તો