અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા વારાહી સ્વરૂપ ગામ સ્થિત પ્રાથમિક શાળામાં બાળકોની જોડે મધ્યાહન ભોજન લીધું.
બાળકો સાથે પ્રાર્થના કરીને પૌષ્ટિક ભોજન લીધું ત્યારે સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્યનો સુભગ સમન્વય થયાની અનુભૂતિ થઈ.
મહાપ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન પર્વ નિમિતે આપ ��ૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન જગન્નાથના આશીર્વાદ સૌની ઉપર બની રહે તેવી પ્રાર્થના કરું છું.
જય જગન્નાથ!
जिन जिन गाँवों में अभी लाइब्रेरी और खेल मैदान बन रहे है और वहाँ के युवा उसका सदुपयोग कर रहे है। 10 साल में वो गाँव अपने सुपुत्र सुपुत्रियों पर गर्व करेंगे ॥
@Grampathshala_
@Gram_Pustkalay
સતત 3-4 વર્ષ થી તૈયારી કરતા ઉમેદવાર,
3-4 વર્ષ થી લટકી પડેલી ભરતીમાં પાસ હોય અને ફોર્મ પાછું ના ખેંચે એ સ્વાભાવિક છે.
પણ જેતે બોર્�� ના અધ્યક્ષ સંકલન કરીને ભરતી પ્રક્રિયા એવી રીતે પુરી કરી શકે જેથી મહત્તમ સીટો ભરાય અને મહત્તમ ઉમેદવારો ને નોકરી મળે! @Hasmukhpatelips @VikasSahayIPS